NEW
Font size
Worksheetsગર્ભાવસ્થા સંબંધિત પ્રશ્નો
Total questions: 20
Worksheet time: 10mins
સલામત માતૃત્વનો અર્થ શું છે?
ગર્ભાવસ્થા દરમિયાન માત્ર આરામ કરવો
માતા અને બાળક બંને સુરક્ષિત રહે તે માટે લેવામાં આવતી કાળજી
માત્ર દવાઓ લેવી
માત્ર ઘરકામ બંધ કરવું
ગર્ભાવસ્થામાં નિયમિત તપાસ કેમ જરૂરી છે?
કપડાં બદલવા માટે
લોહી, બ્લડ પ્રેશર અને બાળકની વૃદ્ધિ જાણવા માટે
ફક્ત વજન વધારવા માટે
ફક્ત અલ્ટ્રાસાઉન્ડ એક જ વાર કરવા માટે
ગર્ભાવસ્થામાં ડૉક્ટર આપેલી આયર્ન-ફોલિક એસિડ ગોળી કેમ લેવામાં આવે છે?
ઉંઘ ન આવે માટે
લોહીની કમી (એનિમિયા)થી બચવા માટે
દાંત સફેદ કરવા માટે
ભૂખ બંધ કરવા માટે
TT (ટેટનસ) ઇન્જેક્શનનો મુખ્ય ફાયદો શું છે?
ખાંસીથી બચાવે
ટેટનસ નામના ગંભીર રોગથી માતા અને બાળકને બચાવે છે.
આંખોની રોશની વધારે છે.
વજન વધાર
ગર્ભાવસ્થામાં કયું કામ ટાળવું જોઈએ?
હળવું ચાલવું
ભારે વજન ઉઠાવવું
પાણી પીવું
સમયસર ભોજન
ગર્ભાવસ્થામાં રાત્રે ઓછામાં ઓછા કેટલા કલાક ઊંઘની સલાહ આપવામાં આવી છે?
3 કલાક
5 કલાક
8 કલાક
12 કલાક
ગર્ભાવસ્થામાં નીચેમાંથી કયો “જોખમી સંકેત” છે?
હળવો ભૂખ લાગવી
વધારે રક્તસ્ત્રાવ
સારું ઊંઘ આવવું
સામાન્ય ચાલવું
નવજાત શિશુને જન્મ થયા પછી તરત શું કરવું જોઈએ?
ઠંડા પાણીથી સ્નાન
સુકા અને ગરમ કપડાંમાં લપેટવું
ખુલ્લા પંખા નીચે રાખવું
નાભિ પર કંઈક લગાવવું
બાળકને પ્રથમ 6 મહિના સુધી શું આપવું જોઇએ?
ફક્ત પાણી
ફક્ત માતાનું દૂધ
ગાયનું દૂધ
ફક્ત ઉપરનો ખોરાક
બે બાળકો વચ્ચે ઓછામાં ઓછી કેટલી અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે?
6 મહિના
1 વર્ષ
2 વર્ષ
5 વર્ષ
સલામત માતૃત્વમાં ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની કાળજી સમાવેશ થાય છે.
સાચું
ખોટું
ગર્ભાવસ્થામાં નિયમિત તપાસ કરાવવી જરૂરી નથી કારણ કે ગર્ભાવસ્થા બીમારી નથી.
સાચું
ખોટું
ગર્ભવતી બહેનને રોજ એક વધારાનું પોષણયુક્ત ભોજન લેવો ઉપયોગી છે.
સાચું
ખોટું
વધારે રક્તસ્ત્રાવ અથવા શ્વાસમાં તકલીફ થાય તો રાહ જોવી જોઈએ.
સાચું
ખોટું
પ્રસૂતિ પછી માતાએ પૂરતો આરામ અને પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ.
સાચું
ખોટું
નવજાત શિશુને જન્મ પછી ઓછામાં ઓછા 48 કલાક સુધી સ્નાન ન કરાવવાની સલાહ આપવામાં આવે છે.
સાચું
ખોટું
નાભિની દોરી પર કોઈ પણ વસ્તુ લગાવવી સારી વાત છે.
સાચું
ખોટું
જન્મના એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવું મહત્વનું છે.
સાચું
ખોટું
કોલોસ્ટ્રમ બાળકનું કુદરતી રક્ષણ છે અને તેને રોગોથી બચાવે છે.
સાચું
ખોટું
પરિવાર નિયોજન માટે ડૉક્ટરની સલાહ લેવી જવાબદારીનું કામ છે.
સાચું
ખોટું
