NEW
Font size
Worksheetsમોડ્યુલ:૩ કિશોરાવસ્થામાં કિશોરીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્
Total questions: 20
Worksheet time: 10mins
STD સામાન્ય રીતે કઈ રીતે ફેલાય છે?
અસુરક્ષિત શારીરિક સંબંધથી
હાથ મિલાવવાથી
સાથે બેસવાથી
એક જ થાળીમાંથી ખાવાથી
નીચેમાંથી કયો સંકેત STD નો હોઈ શકે છે?
ગુપ્તાંગની આસપાસ ઘા/સૂઝન
આંખમાં પાણી આવવું
કાનમાં દુખાવો
વાળ ઝડપથી વધવા
HIV શરીરમાં કઈ શક્તિને ધીમે ધીમે ઓછી કરે છે?
રોગો સામે લડવાની શક્તિ (ઇમ્યુનિટી)
દાંતની શક્તિ
વાળની જાડાઈ
આંખની રોશની
HIV ફેલાવાના માર્ગોમાં નીચેમાંથી કયો સમાવિષ્ટ છે?
માતાથી બાળકમાં (ગર્ભાવસ્થા દરમિયાન)
એક જ ટોયલેટ વાપરવાથી
ભેટવાથી
સાથે ખાવાથી
‘ફોન જોઈને રસ્તો ઓળંતી વખતે શું જોખમ વધે છે?
ઇજા/અકસ્માતનું જોખમ
આયર્ન વધે
ઉર્જા વધે
ઉંઘ સુધરે
એનિમિયા એટલે શું?
શરીરમાં આયર્નની કમી
શરીરમાં પાણી વધારે
વિટામિન-D વધારે
હાડકાં વધવું
એનિમિયાના સંકેતોમાં કયું સાચું છે?
જલદી થાક/ચક્કર/ચહેરો ફિક્કો
કાનમાં દુખાવો
દાંત સફેદ થવા
વાળ ચમકદાર થવા
એનિમિયા રોકવા માટે કયા ખોરાક મદદ કરે છે?
પાલક, ગોળ, અંકુરિત મગ, દાળ
ફક્ત વેફર્સ
ફક્ત કોલ્ડ ડ્રિન્ક
ફક્ત મીઠાઈ
IFA ગોળી શા માટે લેવામાં આવે છે?
આયર્નની કમી પૂરી કરવા
ઉંઘ વધારવા માટે છે
વજન વધારવા માટે
પોષણની કમી માટે
કુપોષણ અને અતિપોષણ અંગે સાચી વાત કઈ છે?
ઓછું/અધૂરું ખાવું પણ નુકસાન, ખોટું/વધારે ખાવું પણ નુકસાન
ફક્ત ઓછું ખાવું જ નુકસાન
ફક્ત વધારે ખાવું જ નુકસાન
બન્નેનો સ્વાસ્થ્ય સાથે સંબંધ નથી
STD સ્પર્શથી (હાથ મિલાવવાથી) ફેલાય છે.
ખોટું
સાચું
ગુપ્તાંગોની આસપાસ ઘા/સૂઝન કે અસામાન્ય સ્ત્રાવ STDનો સંકેત હોઈ શકે છે.
સાચું
ખોટું
HIV સ્પર્શ, ભેટવાથી, સાથે બેસવાથી અથવા સાથે ખાવાથી ફેલાતો નથી.
સાચું
ખોટું
HIV સંક્રમિત લોહી ચઢાવવાથી ફેલાઈ શકે છે.
સાચું
ખોટું
એક જ સોય/સરીન્જ વારંવાર વાપરવાથી HIV ફેલવાનું જોખમ વધી શકતું નથી.
સાચું
ખોટું
કિશોરાવસ્થામાં મન પણ બદલાય છે, એટલે ક્યારેક ઉદાસી/ગુસ્સો આવવો શક્ય નથી
સાચું
ખોટું
મન દુઃખી હોય ત્યારે એકલા રહીને બધું અંદર દબાવી રાખવું શ્રેષ્ઠ છે.
સાચું
ખોટું
વિશ્વસનીય વ્યક્તિ સાથે વાત કરવાથી મન હળવું થઈ શકે છે.
સાચું
ખોટું
વ્યસન શરીર અને ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે નહી.
સાચું
ખોટું
મિત્રોના દબાણમાં પણ ‘ના’ કહેવું કમજોરી ગણાય નહી
સાચું
ખોટું
