
s s flashcard
Flashcard
•
History
•
8th Grade
•
Practice Problem
•
Hard
Wayground Content
FREE Resource
Student preview

10 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
આમાથી કઇ સાલમા પાકિસ્તાન સાથે યુધ્ધ થયુ નથી ?
Back
ઇ.સ. 1975
2.
FLASHCARD QUESTION
Front
રાજ્ય પુન:રચનાપંચના અધ્યક્ષ કોણ હતા ?
Back
ફઝલઅલી
3.
FLASHCARD QUESTION
Front
મહાગુજરાતની ચળવળ વખતે જનતાના ચાચા કોણ બન્યા ?
Back
ઇન્દુલાલ યાજ્ઞિક
4.
FLASHCARD QUESTION
Front
ઇ. સ. 2010 માંંગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતા આ વર્ષને શાના તરીકે ઉજવવામા આવ્યું હતું ? શતાબ્દી ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, હિરક ગુજરાત, રજત ગુજરાત
Back
સ્વર્ણિમ ગુજરાત
5.
FLASHCARD QUESTION
Front
ઇ. સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેંચોને શાનું એલાન આપ્યું ?
Back
હિંદ છોડોનું
6.
FLASHCARD QUESTION
Front
પોર્ટુગીઝો ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?
Back
ગોવાને
7.
FLASHCARD QUESTION
Front
ગુજરાત રજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
Back
મહેંદી નવાઝ્જંગ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?