

ધાતુઓ અને અધાતુઓ લેવલ3
Flashcard
•
Science
•
10th Grade
•
Practice Problem
•
Hard
Mare dheyay
FREE Resource
Student preview

17 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
બધી જ ધાતુઓની સખતાઈ સમાન હોય છે.
Back
ખોટુ
2.
FLASHCARD QUESTION
Front
ચાંદી અને કૉપર ઉષ્માના ઉત્તમ વાહકો છે.
Back
ખરુ
3.
FLASHCARD QUESTION
Front
બ્રોમિન વાયુ છે.
Back
ખોટુ
4.
FLASHCARD QUESTION
Front
ગ્રેફાઈટ ઉષ્માનું અવાહક છે.
Back
ખોટુ
5.
FLASHCARD QUESTION
Front
LI. Na અને Kને છરી વડે કાપી શકાય છે.
Back
ખરુ
6.
FLASHCARD QUESTION
Front
અધાતુ તત્ત્વો પાણીમાં ઓગળે ત્યારે ઍસિડિક ઑક્સાઇડ ઉત્પન્ન કરે છે.
Back
ખરુ
7.
FLASHCARD QUESTION
Front
મૅગ્નેશિયમ હવામાં ઝગારા મારતી વાદળી જ્યોત સાથે સળગે છે.
Back
ખોટુ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?