

ધાતુઓ અને અધાતુઓ લેવ્લ4
Flashcard
•
Science
•
10th Grade
•
Practice Problem
•
Hard
Mare dheyay
FREE Resource
Student preview

13 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
ધાતુને ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે. આ ગુણધર્મને શું કહે છે?
Back
ટિપાઉપણું
2.
FLASHCARD QUESTION
Front
1 g સોનાને કેટલા km લંબાઈના તારમાં ફેરવી શકાય?
Back
2 km
3.
FLASHCARD QUESTION
Front
ઉષ્માના નિર્બળ વાહકોનાં બે ઉદાહરણ આપો.
Back
સીસું અને પારો
4.
FLASHCARD QUESTION
Front
ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે?
Back
7 ઇલેક્ટ્રોન
5.
FLASHCARD QUESTION
Front
સોડિયમમાંથી સોડિયમ ધનાયન બને ત્યારે કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે?
Back
M કક્ષા
6.
FLASHCARD QUESTION
Front
આયનીય સંયોજનોમાં રહેલા ધનાયને અને ઋણાયનો કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે?
Back
સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી
7.
FLASHCARD QUESTION
Front
આયનીય સંયોજનોનાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવાં હોય છે?
Back
ઊંચા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?