Search Header Logo
KBC 7060

KBC 7060

Assessment

Presentation

Other

9th - 12th Grade

Hard

Created by

Anilbhai K Patel

Used 3+ times

FREE Resource

1 Slide • 29 Questions

1

KBC

KON BANEGA CHANGEMAKER?

Slide image

2

Multiple Choice

કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ?

1

કેળા

2

ખજૂર

3

ખારેક

4

જાંબુ

3

Multiple Choice

મુછાળી મા ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાત છે?

1

ગિજુભાઈ બધેકા

2

કવિ દલપતરામ

3

કનૈયાલાલ મુનશી

4

પ્રેમચંદ

4

Multiple Choice

ગુજરાત વિધાનસભા કયા મહાનુભાવના નામથી ઓળખાય છે ?

1

વલ્લભભાઈ પટેલ

2

દલપતભાઈ

3

ગાંધીજી

4

વિઠ્ઠલભાઈ પટેલ

5

Multiple Choice

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા ?

1

મેડમ ભિખાઈજી કામા

2

શ્યામજી કૃષ્ણ

3

વલ્લભભાઈ

4

ગાંધીજી

6

Multiple Choice

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

1

29 ફેબ્રુઆરી

2

28 ફેબ્રુઆરી

3

26 ફેબ્રુઆરી

4

27 ફેબ્રુઆરી

7

Multiple Choice

ગુજરાતની ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે

1

સરસ્વતી

2

નર્મદા

3

ભાદર

4

મહી

8

Multiple Choice

તાના - રીરી મહોત્સવ કયા શહેરમાં ઉજવવામાં આવે છે?

1

વિસનગર

2

મહેસાણા

3

પાટણ

4

વડનગર

9

Multiple Choice

ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે ?

1

કોટેશ્વર

2

પાલીતાણા

3

ઉદવાડા

4

દ્વારકા

10

Multiple Choice

રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે?

1

વીરપુર

2

નારેશ્વર

3

આણંદ

4

નડિયાદ

11

Multiple Choice

બાર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

1

નાગેશ્વર દ્વારકા

2

જૂનાગઢ

3

જામનગર

4

સોમનાથ

12

Multiple Choice

સતાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે જાણીતું છે?

1

નારેશ્વર

2

જલારામ બાપા

3

આપાગીગા અને દાનાગીગા

4

ગોરખનાથ

13

Multiple Choice

સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે?

1

નર્મદા સરોવર

2

બિંદુ સરોવર

3

ઉદયમતી સરોવર

4

જયસિંહ સરોવર

14

Multiple Choice

ગુજરાતની કન્યાઓ દ્વારા અષાઢ મહિનામાં કરતાં અલૂણા વ્રતને શું કહેવામાં આવે છે?

1

જ્યા પાર્વતી

2

ફૂલકાજળી

3

ગૌરી

4

મોળાકત

15

Multiple Choice

ગુજરાતમાં લગ્ન સમયે કટાક્ષમાં ગવાતા લગ્નગીતો કયા નામે ઓળખાય છે ?

1

લગ્નગીતો

2

વહેવાર

3

ફટાણા

4

છન્દ

16

Multiple Choice

જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે ?

1

અંજાર

2

ભુજ

3

મોરબી

4

ધ્રોલ

17

Multiple Choice

અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?

1

જુનાગઢ

2

પાવાગઢ

3

ઇડર

4

ગાંધીનગર

18

Multiple Choice

ગાંધીજી કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ?

1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજ રાજકોટ

2

બહાઉદીન કોલેજ જૂનાગઢ

3

નરસિંહ મહેતા કોલેજ જૂનાગઢ

4

શામળદાસ કોલેજ ભાવનગર

19

Multiple Choice

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?

1

રાવભાદુર

2

મહર્ષિ અરવિંદ

3

મહારાજ સયાજીરાવ ગાયકવાડ વડોદરા

4

નાનજીભાઈ કાલીદાસ

20

Multiple Choice

'કલિ કાલ સર્વજ્ઞ ' નું બિરુદ કોને મળેલ છે ?

1

જયસિંહ

2

પાણીની

3

ગિજુભાઈ

4

હેમચંદ્રાચાર્ય

21

Multiple Choice

દેશભક્તિ ગીત "સારે જહાં સે અચ્છા ..." ના ગીતકાર કોણ છે ?

1

મોહમ્મદ ઇકબાલ

2

બળવંતરાય ક ઠાકોર

3

રામનારાયણ પાઠક

4

નર્મદ

22

Multiple Choice

ગુજરાતનું સૌથી મોટું ખેત - ઉત્પાદન બજાર કયા આવેલું છે ?

1

મહેસાણા

2

તલોદ

3

ઊંઝા

4

પાટણ

23

Multiple Choice

ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?

1

સાત

2

આઠ

3

ચાર

4

24

Multiple Choice

ગુજરાતમાં કયા સ્થળને 'સાધુઓનું પિયર ' કહે છે ?

1

ડાકોર

2

દ્વારકા

3

જુનાગઢ

4

અંબાજી

25

Multiple Choice

ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?

1

મોર

2

ગરુડ

3

સુરખાબ

4

પોપટ

26

Multiple Choice

ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું ?

1

સુરેશ જોશી

2

ઝવેરચંદ મેઘાણી

3

સ્નેહરશ્મિ

4

નર્મદ

27

Multiple Choice

સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?

1

કંડલા

2

વેરાવળ

3

પોરબંદર

4

ઓખા

28

Multiple Choice

ગુજરાત રાજયનો સ્થાપના દિવસ કયો છે ?

1

૧ જુલાઇ ૧૯૬૦

2

૧ માચં ૧૯૬૦

3

૧ મે ૧૯૬૦

4

૧ ઓગસ્ટ ૧૯૬૦

29

Multiple Choice

ગુજરાતનું સૌથી મોટુ બંદર કયું છે ?

1

કંડલા

2

અલંગ

3

ઘોઘા

4

જેટી

30

Multiple Choice

ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ?

1

અમદાવાદ

2

રાજકોટ

3

કચ્છ

4

અમરેલી

KBC

KON BANEGA CHANGEMAKER?

Slide image

Show answer

Auto Play

Slide 1 / 30

SLIDE