Search Header Logo
Quiz 1

Quiz 1

Assessment

Presentation

Education

Professional Development

Medium

Created by

Jimmy Shah

Used 2+ times

FREE Resource

1 Slide • 10 Questions

1

media

દશલક્ષણ ક્વિઝ

2

Multiple Choice

“ઉત્તમ ક્ષમા”નો મૂળ ભાવ કયો છે?

1

શત્રુ પ્રત્યે સહનશીલતા

2

આત્માને શાંત રાખતી ક્ષમાશીલતા

3

દોષીને અવગણવાની વૃત્તિ

4

દુઃખ આપનારને ભૂલી જવાની ક્રિયા

3

Multiple Choice

ઉત્તમ માર્દવનો સત્ય અર્થ કયો છે?


1

પોતાની ગેરસમજને સ્વીકારવાની તૈયારી

2

અહંકારનો ત્યાગ કરીને સમત્વભાવ રાખવો

3

સમાજમાં નમ્ર વર્તન

4

ગુરુ-સાધુ પ્રત્યે નમ્રતા

4

Multiple Choice

ઉત્તમ સંયમનો સાચો અર્થ કયો છે?

1

ખોરાકમાં નિયંત્રણ

2

સામાજિક જીવનમાં નિયમિતતા

3

ઇન્દ્રિયોને રોકવું

4

ગુરુના આજ્ઞાપાલન

5

Multiple Choice

ઉત્તમ તપનો અંતિમ હેતુ શું છે?

1

દેહને વશમાં રાખવો

2

આત્માની કષાયોને ક્ષય કરવો

3

શરીરને સ્વસ્થ બનાવવું

4

સમાજમાં માન પ્રાપ્ત કરવું

6

Multiple Choice

"ઉત્તમ ત્યાગ” કયા ત્યાગને સર્વોચ્ચ માને છે?

1

ધનસંપત્તિનો ત્યાગ

2

સંસારી આસક્તિનો ત્યાગ

3

ભોજનનો ત્યાગ

4

પરિવારનો ત્યાગ

7

Multiple Choice

“ઉત્તમ અકીંચન્ય” નું સાચું સ્વરૂપ શું છે?

1

કશું રાખવાની દશા

2

સંપત્તિ વિના જીવન

3

માત્ર ઉપવાસ કરવો

4

પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ

8

Multiple Choice

“ઉત્તમ બ્રહ્મચર્ય”ના પાલનથી આત્મામાં કયો ભાવ ઉદય પામે છે?

1

સમાજમાં ઊંચું સ્થાન

2

ગુરુ પ્રત્યે સમર્પણ

3

શરીર ઉપર નિયંત્રણ

4

ઇન્દ્રિય વિષયોથી વિમુખતા

9

Multiple Choice

નીચેના ધર્મ કયો છેલ્લે આવે છે? સાચો ક્રમ ?
( ત્યાગ - તપ – બ્રહ્મચર્ય– અકીંચન્ય )

1

ત્યાગ → તપ → અકીંચન્ય → બ્રહ્મચર્ય

2

તપ → ત્યાગ → અકીંચન્ય → બ્રહ્મચર્ય

3

બ્રહ્મચર્ય→ તપ → ત્યાગ → અકીંચન્ય

10

Multiple Choice

પરિગ્રહનો ત્યાગ એટલે ઉત્તમ __________.

1

શૌચ

2

શૌચ

3

અકીંચન્ય

11

Multiple Choice

મન, વાણી અને કાયાની એકરૂપતા એટલે ઉત્તમ __________.

1

તપ

2

શૌચ

3

આરજવ

4

ત્યાગ

media

દશલક્ષણ ક્વિઝ

Show answer

Auto Play

Slide 1 / 11

SLIDE