

gujarati 45612
Presentation
•
World Languages
•
9th - 12th Grade
•
Hard
Gnan Darpan
Used 4+ times
FREE Resource
0 Slides • 25 Questions
1
Multiple Choice
Group- A ----->નીચેના માંથી કઈ કૃતિ હિમાંશી શેલતની છે.
રામ રાખે તેમ રહીએ
નવી નવાઈનું સરઘસ
પર્વત તારા
નામનો મોહ છુટ્યો
2
Multiple Choice
Group- B ----->અહીં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધો.
કરિયાણું
કરીયાણું
કરિયાનું
મીલ્કત
3
Multiple Choice
Group-C----->મૂર્ધન્ય વ્યંજનને ક્યાં નામે ઓળખવામાં આવે છે.
કંઠય
તાલવ્ય
વર્ત્સ્ય
દંત્ય
4
Multiple Choice
Group-D----->નીચેના આપેલા સર્જન અને તેમના ઉપનામ માંથી કયું બંધ બેસતું નથી
મનુભાઈ પંચોળી - દર્શક
પુરુષોત્તમ ત્રિભુવનદાસ લુહાર - સુન્દરમ્
બરક્ત વિરાણી - બેફામ
મકરંદ દવે - સાંઈ
5
Multiple Choice
Group-E-----> નીચેના માંથી ક્યાં કવિના પદોમાં ઉપનિષદવાણીનું ભાષાબળ જોવા મળે છે.
ગંગાસતી
અત્માર્પિત અપૂર્વજી
કવિ કલાપી
નરસિંહ મહેતા
6
Multiple Choice
Group- A ----->નીચેના માંથી કયું કૃતિ અને તેમનું જોડકું અલગ પડે છે.
દુર શું? નજીક શે?- ઉમાશંકર જોશી
ચોમાસામાં સૃષ્ટિસૌન્દર્ય - ગિજુભાઈ બધેકા
વાર્તા રે વાર્તા - સંકલિત
આપેલ પૈકી એક પણ નહિ
7
Multiple Choice
Group- B ----->શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. "માટીની ભીતનું નાનું ઘર"
કોતર
કરો
કાળોત્રી
ખોરડું
8
Multiple Choice
Group-C----->' એક જ દે ચિનગારી ' કાવ્યનો પ્રકાર જણાવો.
લોકગીત
પ્રાર્થનાગીત
સૉનેટ
ઊર્મિગીત
9
Multiple Choice
Group-D----->"ભૂદાન ગંગા" ભાગ-૧ થી ૧૦ ક્યાં કવિનું સર્જન છે.
ગાંધીજી
ઈશ્વર પેટલીકર
વિનાયક નરહરિ ભાવે
કાકાસાહેબ કાલેલકર
10
Multiple Choice
Group-E----->નીચે આપેલા જોડકાંમાં સર્જન અને તેમના સાહિત્ય સંગ્રહોના નામ આપેલા છે. તેમાંથી કયું જોડકું ખોટું છે.
રતિલાલ બોરીસાગર - ઓમ હાસ્યમ
જયંતી પાઠક- અંતરીક્ષ
રાજેન્દ્ર શાહ - વિશ્રુતિ
અબ્દુલગની દહીવાલ - ગાતા ઝરણા
11
Multiple Choice
Group- A ----->નીચેના માંથી કયો સમાનાર્થી શબ્દ અલગ પડે છે.
યાચના - પ્રાર્થના
ચિત્કાર - ચીસ
કકળાટ - રૂદ્દન
ફોદો- લોચો
12
Multiple Choice
Group- B ----->કામધેનુ એટલે?
ઈચ્છા અનુસાર દૂધ આપનાર
વધારે દૂધ આપનાર
થોડું દૂધ આપનાર
એકપણ નહિ
13
Multiple Choice
Group-C----->જે ધ્વનિનું ઉચ્ચારણ સ્વતંત્ર થાય છે તેને કેવા ધ્વનિ કહેવાય છે ?
સ્વર
વ્યંજન
અનુનાસિક
અલ્પપ્રાણ
14
Multiple Choice
Group-D----->જાળાઝાંખરા શબ્દમાં કયો સમાસ રહેલો છે.
તત્પુરુષ સમાસ
મધ્યમપદ લોપી સમાસ
ઉપપદ સમાસ
દ્વંદ્વ સમાસ
15
Multiple Choice
Group-E----->"કૃષ્ણ છે મહાચોર, સ્મરણમાત્રથી જ ચોરી લે પાપ જન્મોના " પંક્તિમાં કયો અલંકાર રહેલો છે.
ઉપમા
સજીવારોપણ
શ્લેષ
વ્યાજસ્તુતિ
16
Multiple Choice
Group- A ----->નીચેના માંથી કયું નામપદ ભાવવાચક છે.
મજા
ટોળું
ધણ
શાળા
17
Multiple Choice
Group- B ----->આપેલ કૃતિ પૈકી કયું જોડકું અયોગ્ય છે.
ગુપદાન - પીતાંબર પટેલ
અવિરામ યુદ્ધ - પન્ના ત્રિવેદી
તમે સાપથી ડરો છો કે? - જયંતીભાઈ પટેલ
પ્રાણીમાત્રને - સંતબાલ
18
Multiple Choice
Group-C----->શ્રીમંત × ગરીબ
દુર્ગંધ × ............
બદળુ
વાસ
દુર્વાસ
સુગંધ
19
Multiple Choice
Group-D----->નીચેના માંથી કઈ સંજ્ઞા મૂર્ત સંજ્ઞા નથી
ગુલાબ
ભમરો
ઉચ્ચો પર્વત
દુ:ખ
20
Multiple Choice
Group-E----->નીચે આપેલા છંદ અને તેમના બંધારણના જોડકા માંથી કયું જોડકું ખરું છે.
મંદાક્રાન્તા - મભનતગાગા
પૃથ્વી - મસજસયલગા
વસંતતિલકા - તભજતગાગા
સ્ત્રગ્ધરા - મરભનયયય
21
Multiple Choice
Group- A ----->ભૂમિ ........................................ તેમનો સમાન અર્થ ધરાવતો શબ્દ છે.
પૃથ્વી
જમીન
પ્રદેશ
આપેલ તમામ
22
Multiple Choice
Group- B ----->ચંદ્રકાંત પંડ્યા નું પુરુનામ જણાવો.
ચંદ્રકાંત ચીમનભાઈ પંડ્યા
ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા
ચંદ્રકાંત જમનભાઈ પંડ્યા
ચંદ્રકાંત ચીમનલાલ પંડ્યા
23
Multiple Choice
Group-C----->લક્ષાધિપતિ - શબ્દનો સમાનર્થી શબ્દ આપો
અબજપતિ
મધ્યમ
પૈસાદાર
ગરીબ
24
Multiple Choice
Group-D----->નીચેના આપેલ સમાનાર્થી શબ્દોના જોડકાં માંથી કયું જોડકું અયોગ્ય છે.
વિલક્ષણ - અસાધારણ
વિસ્મય - વિનય
ક્રૂર - ધાતકી
વિભૂષિત - શણગારેલું
25
Multiple Choice
Group-E----->નીચે આપેલા સમાનાર્થી શબ્દોના જોડકાં માંથી કયું ખોટું છે.
ઓથ - સહારો
છાક - છલકાવું
લિબાસ- પોશાક
તુમુલ- ભયાનક
Group- A ----->નીચેના માંથી કઈ કૃતિ હિમાંશી શેલતની છે.
રામ રાખે તેમ રહીએ
નવી નવાઈનું સરઘસ
પર્વત તારા
નામનો મોહ છુટ્યો
Show answer
Auto Play
Slide 1 / 25
MULTIPLE CHOICE
Similar Resources on Wayground
17 questions
DNA and RNA
Presentation
•
9th - 12th Grade
17 questions
French -re verbs
Presentation
•
9th - 12th Grade
21 questions
Double Object Pronoun Review
Presentation
•
10th - 12th Grade
17 questions
Spanish Subject pronouns
Presentation
•
10th - 12th Grade
23 questions
Ser vs Estar
Presentation
•
9th - 12th Grade
20 questions
Prepositional Phrases
Presentation
•
9th - 12th Grade
18 questions
Indirect Object Pronouns
Presentation
•
9th - 12th Grade
24 questions
French Indirect Object Pronouns
Presentation
•
9th - 12th Grade
Popular Resources on Wayground
20 questions
Math Review
Quiz
•
3rd Grade
15 questions
Fast food
Quiz
•
7th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
20 questions
Inferences
Quiz
•
4th Grade
19 questions
Classifying Quadrilaterals
Quiz
•
3rd Grade
20 questions
Figurative Language Review
Quiz
•
6th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
10 questions
Identify Fractions, Mixed Numbers & Improper Fractions
Quiz
•
3rd - 4th Grade
Discover more resources for World Languages
22 questions
Regular Preterite -AR-ER-IR-
Quiz
•
12th Grade
10 questions
Esp2 QC2-U3B Negative Commands (Informal, Formal, Plural) (2021o)
Quiz
•
9th - 12th Grade
7 questions
La Comida (listening practice)
Interactive video
•
9th - 12th Grade
20 questions
verbos reflexivos en español
Quiz
•
9th - 12th Grade
20 questions
-AR -ER -IR present tense
Quiz
•
10th - 12th Grade
21 questions
Los paises hispanohablantes y sus capitales
Quiz
•
12th Grade
20 questions
El Verbo IR Practice
Quiz
•
9th Grade
20 questions
POR vs PARA
Quiz
•
11th Grade