

Social 2024-25 9632
Presentation
•
World Languages
•
9th - 12th Grade
•
Easy
Gnan Darpan
Used 1+ times
FREE Resource
0 Slides • 25 Questions
1
Multiple Choice
Group - A -----> ગૌત્તમ બુદ્ધના સારથી અને ઘોડાના નામનું કયું વિધાન યોગ્ય છે?
કન્ન, પારધી
છન્ન, પંચમ
કન્ન, ચેતક
છન્ન, કંથક
2
Multiple Choice
Group - B ----->..................... જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ વધી રહી છે.
સંવર્ધન
સંશોધન
સંરક્ષણ
સાહિત્ય
3
Multiple Choice
Group - C ----->બાળકની કલ્પનાશક્તિ અને કુતુહલવૃતિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ, એવું કહેનાર કોણ હતા?
ગાંધીજી
ઠક્કરબાપા
સ્વામી વિવેકાનંદ
રવીન્દ્રનાથ ટાગોર
4
Multiple Choice
Group - D ----->કંપની શાસન સમયમાં ભારતમાં આવેલા ગવર્નર જનરલોને ક્રમમાં ગોઠવો. ૧. વોરન હેસ્ટિંગ 2. કોર્નવોલિસ 3. ડેલહાઉસી 4. વેલેસ્લી
4, 2, 3, 1
1, 2, 4, 3
3, 4, 1, 2
1, 2, 4, 3
5
Multiple Choice
Group - E ----->ચોલવંશની રાજધાની થુંજાવૃરમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું?
નરસિંહ વર્મન પ્રથમ
રાજ રાજ પ્રથમ
કૃષ્ણદેવરાય બીજો
સિદ્ધરાજ જયસિંહ પ્રથમ
6
Multiple Choice
Group - A ----->મહાવીર સ્વામી ક્યાં વંશના હતા.
પિતૃક બ્રાહ્મણ વંશના
જ્ઞાતૃક ક્ષત્રિય વંશના
માતૃક બ્રાહ્મણ વંશના
પિતૃક ક્ષત્રિય વંશના
7
Multiple Choice
Group - B ----->હિન્દ મહાસાગરમાં આવેલ ત્સુનામીની અસર નીચના માંથી ક્યાં દેશમાં થઇ ન હતી.
થાઈલેન્ડ
માલદિવ
ઇન્ડોનેશિયા
ભારત
8
Multiple Choice
Group - C ----->નીચેના માંથી ભારતનો ઔધોગિક પ્રદેશ કયો છે?
ગુડગાંવ
ડેનવર
લીમા
ખાર્ટુમ
9
Multiple Choice
Group - D ----->સુભાષચંદ્ર બોઝ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી
તેમનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો
તેમને ઇંગ્લેન્ડમાં ખૂબ અઘરી ગણતરી ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા પાંચમા નંબરે ઉતીર્ણ કરી હતી
ઈસવીસન 1923 માં તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા
કોલકત્તાની કોલેજમાં રંગભેદની નીતિના કડવા અનુભવો થયા
10
Multiple Choice
Group - E ----->ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલી રાણીની વાવ યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં વૈશ્વિક વારસામાં સમાવેશ કરવામાં આવી.
ઈ, સ. 2000
ઈ, સ. 2008
ઈ, સ. 2014
ઈ, સ. 2018
11
Multiple Choice
Group - A ----->નીચેના માંથી ઉચ્ચપ્રદેશ માટે કયું વિધાન સાચું છે?
તે પૃથ્વીસપાટીનો 26% વિસ્તાર રોકે છે.
નિર્માણપ્રક્રિયાના આધારે તેના ત્રણ પ્રકાર પડે છે.
ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે તેના ત્રણ પ્રકાર પડે છે.
તે પૃથ્વીસપાટીનો 16% વિસ્તાર રોકે છે.
12
Multiple Choice
Group - B ----->........................ વિસ્તારની આદિવાસી મહિલાઓ ઝુલડી પહેરે છે.
પૂર્વ ગુજરાત
પશ્ચિમ ગુજરાત
દક્ષિણ ગુજરાત
ઉત્તર ગુજરાત
13
Multiple Choice
Group - C ----->નીચેના માંથી સુતરાઉ કાપડના ઉત્પાદક દેશોમાં કોનો સમાવેશ થતો નથી?
ભારત
ચીન
જાપાન
આફ્રિકા
14
Multiple Choice
Group - D ----->બંધારણના ........................... સુધારા દ્વારા, શહેરી સ્વરાજની સંસ્થાના................................. સ્તર પાડવામાં આવ્યા.
42મો સુધારો, ત્રણ સ્તર
72મો સુધારો, બે સ્તર
74મો સુધારો, ત્રણ સ્તર
76મો સુધારો, બે સ્તર
15
Multiple Choice
Group - E ----->નીચેના માંથી કયું વાક્ય અયોગ્ય નથી.
વાઘ બચાવવાના હેતુથી વાઘ પરિયોજના ઇસવીસન 1972 માં શરૂ થઈ
હાથી પરિયોજના મુજબ દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો હાથીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે.
રાયનો વિઝન 2020ની વ્યુહરચના મુજબ ગેંડાની સંખ્યા 4000 સુધી પહોંચાડવાનો હેતુ છે.
ઘડિયાલ મગરોની પ્રજાતિ ઈસવીસન 1955માં લુપ્ત થવાના આરે હતી
16
Multiple Choice
Group - A ----->મોટા ભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓકિસજન કયાંથી લે છે ?
A. હવામાંથી
B. સંગ્રહાયેલો ઓકિસજન
C. પાણીમાં ઓળળેલો ઓકિસજન
D. A અને B બંને
17
Multiple Choice
Group - B ----->મનુષ્યમાં ઓકિસજનયુકત રુઘિરના વહનનો સાચો માર્ગ કયો છે ?
શરીરના ભાગો - જમણુ કર્ણક - જમણુ ક્ષોપક - ફેફસા
શરીરના ભાગો - ડાબું કર્ણક - ડાબુ ક્ષોપક - ફેફાસા
ફેફસા - ડાબુકર્ણક - ડાબુ ક્ષોપક - શરીરના ભાગો
આપેલ તમામ
18
Multiple Choice
Group - C ----->સ્તનગ્રંથિનો વિકાસ ક્યાં અંત:સ્ત્રાવની અસર હેઠળ થાય છે?
ટેસ્ટોસ્ટેરોન
ઇસ્ટ્રોજન
થાઈરોકિસન
એડ્રીનાલિન
19
Multiple Choice
Group - D ----->નિશ્ચિત પ્રમાણનો નિયમ ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો?
જોસેફ મેકવાન
પકુયા કાત્યાય
જોસેફ પ્રાઉસ્ટે
એન્ટોની એલ. લેવોઈઝરે
20
Multiple Choice
Group - E ----->સીસાની ધાતુને શું કહે છે?
મસ્કોવાઈટ
ગેલેના
હેમેટાઈટ
સિડેરાઈટ
21
Multiple Choice
Group - A ----->નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા ક્યાં મેદાનની રચના થાય છે?
કિનારાના મેદાન
નિક્ષેપણના મેદાન
આપેલ તમામ
ઘસારણના મેદાન
22
Multiple Choice
Group - B ----->મુત્રપિંડ વિશે શું સાચુ છે ?
મુત્રપિડની સંખ્યા શરીરમાં બે છે.
મુત્રપિંડનો આકાર વાલના દાણા જેવો છે.
મુત્રપિંડમાં રુઘિરના ગાળણની પ્રક્રિયા થાય છે.
આપેલ તમામ
23
Multiple Choice
Group - C ----->કઈ ગ્રંથિની વધારે સક્રિયાતાને લીધે ચહેરા પર ખીલ થાય છે?
પિટ્યુંટરી ગ્રંથિ
પ્રસ્વેદ ગ્રંથિ
પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ
તૈલી ગ્રંથિ
24
Multiple Choice
Group - D ----->ગુરુત્વપ્રવેગનું સૂત્ર નીચેના માંથી કયું છે.
g = m2GM
g = m2Gt
g = m2Gm
આપેલ પૈકી એક પણ નહિ
25
Multiple Choice
Group - E ----->પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં ઇસવીસન 1972માં એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું તેનું નામ શું હતું?
વાયુ પરિષદ
પર્યાવરણ મિત્ર પરિષદ
પૃથ્વી પરિષદ
સુપોષિત વિકાસ પરિષદ
Group - A -----> ગૌત્તમ બુદ્ધના સારથી અને ઘોડાના નામનું કયું વિધાન યોગ્ય છે?
કન્ન, પારધી
છન્ન, પંચમ
કન્ન, ચેતક
છન્ન, કંથક
Show answer
Auto Play
Slide 1 / 25
MULTIPLE CHOICE
Similar Resources on Wayground
21 questions
Scientific Revolution
Presentation
•
9th - 12th Grade
21 questions
Exponential & Logarithms Practice
Presentation
•
9th - 12th Grade
21 questions
Recount Text
Presentation
•
9th - 12th Grade
21 questions
Día de los Muertos
Presentation
•
9th - 12th Grade
19 questions
Countable/uncountable food
Presentation
•
9th - 12th Grade
21 questions
Mandatos
Presentation
•
9th - 12th Grade
16 questions
gustar
Presentation
•
9th - 12th Grade
19 questions
Types of Governments
Presentation
•
9th - 12th Grade
Popular Resources on Wayground
11 questions
Hallway & Bathroom Expectations
Quiz
•
6th - 8th Grade
10 questions
HCS SCI 03 Summer School Assessment 2
Quiz
•
3rd Grade
11 questions
Home Scope
Quiz
•
7th - 8th Grade
12 questions
2026 TAP Technology in the Classroom
Presentation
•
Professional Development
15 questions
HCS SCI 05 Summer School Assessment 2 Review
Quiz
•
5th Grade
15 questions
HCS SCI 04 Summer School Review 2
Quiz
•
4th Grade
59 questions
Geometry Unit 3 Review
Quiz
•
9th - 12th Grade
14 questions
FAST ELA READING SMAPLE TEST MATERIALS
Passage
•
3rd Grade