Search Header Logo
BASPCC finel 78945

BASPCC finel 78945

Assessment

Presentation

World Languages

9th - 12th Grade

Hard

Created by

Gnan Darpan

Used 1+ times

FREE Resource

0 Slides • 20 Questions

1

Multiple Choice

Group- F ----->કયું કાર્યક્ષેત્ર KPOનું નથી?

1

મેડીકલ સેવાઓ

2

કમ્પ્યુટર પ્રોગ્રામિંગ

3

ફ્રન્ટ ઓફીસ આઉટસોસિંગ

4

કાયદાકીય સેવાઓ

2

Multiple Choice

Group- G ----->EMO દ્વારા કેટલાં નાણા મોકલી શકાય છે?

1

રૂ. 1000 થી રૂ. 50,000

2

રૂ. 1 થી રૂ. 5000

3

રૂ. 150 થી રૂ. 1,50,000

4

200 ના ગુણકમાં ગમે તેટલાં

3

Multiple Choice

Group- H----->'ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રરેણ કહે છે.' આ વ્યાખ્યા ક્યાં સંચાલનશાસ્ત્રીએ આપી?

1

કુન્તઝ

2

અબ્રાહમ માસ્લો

3

જુસીઅસ

4

મોર્ગન

4

Multiple Choice

Group- I-----> મોટા એકમોમાં તાલીમાર્થીઓને શું આપવામાં આવે છે?

1

વળતર

2

સ્ટાઈપન્ડ

3

ચાર્જ

4

ભથ્થું

5

Multiple Choice

Group- F ----->કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે તે ક્યાં દસ્તાવેજ પરથી જાણી શકાય?

1

આવેદનપત્ર

2

નિયમનપત્ર

3

વિજ્ઞાપનપત્ર

4

નોંધણીનું પ્રમાણપત્ર

6

Multiple Choice

Group- G ----->નવો કંપનીધારો ક્યારથી અમલમાં આવ્યો છે?

1

01/04/2014

2

29/05/2016

3

01/07/2013

4

01/04/2018

7

Multiple Choice

Group- H----->કર્મચારીઓ પોતાના હક કે સમસ્યાઓના ઉકેલ માટે ઉપરી અધિકારીઓને શું મોકલાવે છે?

1

નોટીસ

2

પરિપત્ર

3

મેમો

4

આપેલ તમામ

8

Multiple Choice

Group- I----->નીચેના માંથી કઈ લાક્ષાણિકતા અંકુશની નથી?

1

દ્વિમાર્ગી પ્રક્રિયા

2

વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ

3

રચનાત્મક પ્રવૃત્તિ

4

ગતિશીલ પ્રક્રિયા

9

Multiple Choice

Group- F ----->નીચના માંથી કયું ધંધાકીય જોખમોનું કારણ નથી.

1

કાયદો

2

હરીફાઈ

3

વૈકલ્પિક પેદાશોનો ભય

4

એક પણ નહિ

10

Multiple Choice

Group- G ----->બ્રિટીશ પદ્ધતિમાં મહિનાનું નામ ક્યાં લખવામાં આવે છે.

1

શરૂઆતમાં

2

મધ્યમાં

3

અંતમાં

4

ગમે તે જગ્યાએ

11

Multiple Choice

Group- H----->નીચેના માંથી કયું લક્ષણ અવૈધિક વ્યવસ્થાતંત્રનું નથી?

1

સાર્વત્રિક

2

મોટું કદ

3

અંકુશનો અભાવ

4

પરિવર્તનનશીલ

12

Multiple Choice

Group- I----->ડિમેટ શેરના ખરીદવેચાણ માટે શેરધારક શેનો ઉપયોગ કરે છે?

1

ઈન્ટીમેશન સ્લીપ

2

ઇન્ટ્રકશન બુક

3

શેરનું પ્રમાણપત્ર

4

આપેલ પૈકી એકપણ નહિ

13

Multiple Choice

Group- F ----->નાણા મેળવનારે કમીશન શેમાં નથી ચુકવવું પડતું?

1

ઓવરડ્રાફ્ટ

2

કેશ-ક્રેડીટ

3

RTGS

4

NEFT

14

Multiple Choice

Group- G ----->નીચેના માંથી કઈ સરકારી કંપની નથી?

1

અશોક હોટલ્સ લીમીટેડ

2

LIC

3

BHEL

4

MTNL

15

Multiple Choice

Group- H----->કોનો સમાવેશ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળમાં થાય છે ?

1

રોકાણકારોનું વલણ

2

ધંધાનો વિકાસ

3

મૂડીની માપબંધી

4

પ્રવર્તમાન વ્યાજનો દર

16

Multiple Choice

Group- I----->સારા નેતામાં કયો બૌદ્ધિક ગુણ હોવો જોઈએ?

1

સાહસિકતા

2

બુદ્ધિચાતુર્ય

3

ઉત્સાહ

4

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

17

Multiple Choice

Group- F ----->આપેલ પૈકી કોનો સમાવેશ KMPમાં થાય છે?

1

જનરલ મેનેજર

2

પૂર્ણ સમયના સંચાલક

3

ક્લબ સેક્રેટરી

4

એક પણ નહિ

18

Multiple Choice

Group- G ----->બીડાણ અને ઓળખરેખાની વચ્ચે કયો ભાગ આવે છે?

1

કાર્બનકોપી નોંધ

2

ટપાલ રવાનગી નોંઘ

3

તાજા કલમ

4

હસ્તાક્ષર

19

Multiple Choice

Group- H----->સંચાલક નાણા ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે તો એ કઈ જવાબદારી ગણાય?

1

કંપની પ્રત્યેની દીવાની જવાબદારી

2

ત્રાહિત પક્ષ પ્રત્યેની દીવાની જવાબદારી

3

દીવાની અને ફોજદારી બંને જવાબદારી

4

ફોજદારી જવાબદારી

20

Multiple Choice

Group- I----->કોઈ કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય તો કયું પગલું લેવાય છે?

1

A. તેનો અપકર્ષ

2

B. નોકરીમાંથી છૂટો કરવો.

3

C. A અથવા B

4

D. આપેલ પૈકી એક પણ નહિ

Group- F ----->કયું કાર્યક્ષેત્ર KPOનું નથી?

1

મેડીકલ સેવાઓ

2

કમ્પ્યુટર પ્રોગ્રામિંગ

3

ફ્રન્ટ ઓફીસ આઉટસોસિંગ

4

કાયદાકીય સેવાઓ

Show answer

Auto Play

Slide 1 / 20

MULTIPLE CHOICE