Search Header Logo
CET - પર્યાવરણ ટેસ્ટ

CET - પર્યાવરણ ટેસ્ટ

Assessment

Presentation

Science

5th Grade

Practice Problem

Easy

Created by

Chandan Rathod

Used 10+ times

FREE Resource

0 Slides • 25 Questions

1

Multiple Choice

નીચેનામાથી ક્યો રોગ ગંદુ પાણી(પાણીજન્ય રોગ) પીવાથી ન થાય?

1

કોલેરા

2

કમળો

3

મરડો

4

શરદી

2

Multiple Choice

ચોમાસામા વધુ વરસાદને લીધે નદીઓમા વધુ પાણી આવવાથી કઇ આપત્તિ આવે છે?

1

પૂર

2

દુષ્કાળ

3

અતિવૃષ્ટી

4

પૂર અને અતિવૃષ્ટી

3

Multiple Choice

કેરીના પાપડ બનાવવા માટે શાનો ઉપયોગ ના થાય?  

1

ખાંડ

2

પાકી કેરી

3

ગોળ

4

લીલા મરચા

4

Multiple Choice

નીચેનામાથી ક્યો ખોરાક દસેક દિવસમા બગડી જાય છે?

1

વેફર્સ

2

ખાખરા

3

મીઠાઇ

4

બિસ્કિટ

5

Multiple Choice

ખોરાકનો બગાડ સૂચવતી પરિસ્થિતિ કઇ છે?  

1

રોશની જરુર જેટલુ જ ડીશમા લે છે.

2

મહેશ જેટલુ લે છે તેટલુ જમી લે છે

3

રેખા ડીશમા જરુર કરતા વધારે લઇ બાકીનુ ફેંકી દે છે

4

ટીના ડીશમા બિલકુલ ખોરાક જ નથી લેતી

6

Multiple Choice

પાપડ ક્યા કઠોળમાથી બનાવવામા આવે છે?

1

અડદ

2

મગ

3

વાલ

4

વટાણા

7

Multiple Choice

નીચેનામાથી કઇ વસ્તુનુ અથાણુ બનતુ નથી?   

1

કેરી

2

ગુંદા

3

ગાજર

4

ચીકુ

8

Multiple Choice

નીચેનામાથી કઇ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામા આવતી નથી?    

1

વજન

2

પેકિંગ તારીખ

3

બનાવનારની સહી  

4

કિમત

9

Multiple Choice

નીચેનામાથી ક્યા ફળમા બીજ હોતુ નથી?

1

કેરી

2

કેળુ

3

સફરજન

4

મોસંબી

10

Multiple Choice

Question image

આવુ નિશાન ક્યા પ્રકારની ખાદ્ય સામગ્રીના પેકેટમા જોવા મળે છે?  

1

માંસાહારી

2

શાકાહારી

3

મિશ્રાહારી

4

તૃણાહારી

11

Multiple Choice

નીચેનામાથી ક્યુ બીજ એકદળી બીજ છે?

1

ચણા

2

તૂવેર

3

મગ

4

બાજરી

12

Multiple Choice

પવન દ્વારા ફેલાતુ બીજ ક્યુ છે?

1

તકમરીયા

2

આંકડો

3

ગાડરુ

4

રજકો

13

Multiple Choice

ક્યુ બીજ કાંટાવાળુ હોય છે?

1

રાઇ

2

આંકડો

3

ગોખરુ

4

ચણા

14

Multiple Choice

રસોડામા મસાલા તરીકે વપરાતુ બીજ ક્યુ છે?    

1

લવિંગ

2

મરી

3

તજ

4

હિંગ

15

Multiple Choice

નીચેનામાથી કઇ વસ્તુ બીમાર વ્યક્તિને આપી શકાય?  

1

ફરસીપૂરી

2

સમોસા

3

ફણગાવેલા કઠોળ

4

ચવાણુ

16

Multiple Choice

પગથિયાવાળા કૂવાને ક્યા નામે ઓળખવામા આવે છે?    

1

કૂવો

2

વાવ

3

નહેર

4

તળાવ

17

Multiple Choice

જે બીજની બે ફાડ થાય તેવા બીજ એટલે.........  

1

એકદળી બીજ

2

દ્વીદળી બીજ

3

શિકારી બીજ

4

ત્રિ દળી બીજ    

18

Multiple Choice

ક્યા છોડ બીજ વગર ઉગે છે?

1

કેળા

2

મેંદી

3

ગુલાબ

4

આપેલ તમામ    

19

Multiple Choice

નીચેનામાથી કઇ જોડ યોગ્ય નથી?  

1

દૂધ – ઉકાળવુ

2

શાકભાજી – ભીના કપડામા વિંટાળવી

3

ડુંગળી – તડકામા રાખવી

4

છાશ – ફ્રીજમા રાખવી

20

Multiple Choice

નીચેનામાથી કઇ ઋતુમા દૂધ જલ્દી બગડી જાય છે?   

1

ચોમાસુ

2

શરદ

3

ઉનાળો

4

શિયાળો

21

Multiple Choice

વાવના કેટલા પ્રકાર છે?  

1

2

2

3

3

4

4

5

22

Multiple Choice

નીચેનામાથી કઇ જોડ યોગ્ય નથી?  

1

હવાડો – પશુઓની પીવાના પાણીની જગ્યા

2

ઘાટ – નદી કે તળાવનો પગથિયાવાળો કિનારો

3

મશક – પાણી ભરવાની પ્લાસ્ટિકની થેલી

4

પરબ – લોકો માટે પીવાના પાણીની જગ્યા

23

Multiple Choice

મોટા તળાવને શુ કહેવાય ?   

1

વોટર પાર્ક

2

અખાત

3

મહાસાગર

4

સરોવર

24

Multiple Choice

ક્યા રાજ્યમા વરસાદ ઓછો પડે છે?  

1

ગુજરાત

2

અસમ

3

રાજસ્થાન

4

ઉતર પ્રદેશ

25

Multiple Choice

‘અનાવૃષ્ટી’ એટલે....... ?  

1

ખુબ જ વરસાદ

2

ઓછો વરસાદ

3

ધોધમાર વરસાદ

4

કરા સાથે વરસાદ

નીચેનામાથી ક્યો રોગ ગંદુ પાણી(પાણીજન્ય રોગ) પીવાથી ન થાય?

1

કોલેરા

2

કમળો

3

મરડો

4

શરદી

Show answer

Auto Play

Slide 1 / 25

MULTIPLE CHOICE