Search Header Logo

SRG Rd-6_M-17,18,19_Post-test

Authored by Mahesh Parmar

Special Education

Professional Development

Used 139+ times

SRG Rd-6_M-17,18,19_Post-test
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એનિમિયાની બાળકો પર શું અસર થશે?

a. બાળક માનસિક અને શારીરિક રીતે યોગ્ય વિકાસ કરશે

b. તે બાળકોની શીખવાની ક્ષમતાને અસર કરે છે

c. તે બાળકોની પ્રવૃત્તિઓને અસર કરે છે

d. બી અને સી

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નબળા અને બિમાર નવજાત શિશુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

a. નબળા અને બિમાર બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લઈ શકાય છે

b. નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજી લેવાની જરૂર છે

c. બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજી લેવાની જરૂર છે

d. નબળા નવજાત શિશુની સારવાર ફક્ત હોસ્પિટલમાં થઈ શકે છે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બાળકોમાં એનિમિયા શા માટે થાય છે?

a. સમયસર પૂરક આહાર શરૂ કરવામાં આવતો નથી

b. બાળકને છ માસ પહેલાં દૂધ અને અન્ય સ્રોતોમાંથી દૂધ આપવામાં આવે છે

c. બાળક કયારેક ઝાડા અને તાવથી પીડાય છે

d. ઉપરના બઘા જ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નવજાત શિશુઓમાં જોખમોનાં ચિન્હો કયા કયા છે કે જેમાં તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે?

a. સ્તનપાનમાં ઘટાડો અને બાળકની પ્રવૃત્તિમાં ઘટાડો

b. સ્પર્શ કરતાં બાળક ઠંડું જણાય

c. બોટલથી દૂઘ પીવડાવવામાં આવતું હોય

d. એ અને બી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શરીરમાંથી લોહીના પ્રમાણમાં થતો ઘટાડો અટકાવવામાં કઈ ટેબલેટ મદદ કરે છે?

a. કેલ્શિયમની ટેબલેટ

b. એમોક્ષીસિલીન ટેબલેટ

c. પેેેેેરાસીટામોલ ટેબલેટ

d. આલ્બેન્ડાઝોલ ટેબલેટ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?

a. જ્યારે 8.5 મહિના પૂરા થતાં પહેલાં બાળકનો જન્મ થાય

b. જો બાળકનો જન્મ સમયનું વજન 2 કિ.ગ્રા. કરતાં ઓછું હોય

c. જો બાળક સંપૂર્ણ તીવ્રતાથી સ્તનપાન કરાવવામાં સમર્થ ન હોય

d. ઉપરના બઘા જ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કિશોરાવસ્થા દરમિયાન છોકરીઓમાં એનિમિયા કેવી રીતે થાય છે?

a. તેઓ દર મહિને માસિક ચક્રમાં નિયમિતપણે લોહી ગુમાવે છે

b. નાનપણથી જ આયર્નની ઉણપ સતત ચાલુ રહે છે

c. પેટમાં કૃમિ હોય છે જે લોહી ચૂસી લે છે

d. ઉપરના બઘા જ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?