Search Header Logo

gujarati

Authored by harmit patel

Other

7th Grade

Used 14+ times

gujarati
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે ?

ગુજરાતી

અરબી

હિન્દી

સંસ્કૃત

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે છે?

સંત્રીને

મંત્રીને

જંત્રીને

તંત્રીને

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

દરરોજ પ્રસિદ્ધ થતા સમાચારપત્રને શું કહે છે?

દૈનિક સમાચારપત્ર

પખવાડીક સમાચારપત્ર

સાપ્તાહિક સમાચારપત્ર

માસિક સમાચારપત્ર

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે?

NSEW

NEWS

NESW

NWES

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અંગ્રેજીમાં 'સમાચાર' માટે કયો શબ્દ છે?

ન્યુઝ

ઇન્ફર્મેશન

મેટર

ઇવેન્ટ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?