SS STD9 (10 CH2) QZ2/9

SS STD9 (10 CH2) QZ2/9

10th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

સામાજિક વિજ્ઞાન (ધોરણ-10) Unit-1 Quiz-1

સામાજિક વિજ્ઞાન (ધોરણ-10) Unit-1 Quiz-1

10th Grade

10 Qs

ભારત નો  ભવ્ય વારસો  ધો.૧૦

ભારત નો ભવ્ય વારસો ધો.૧૦

10th Grade

10 Qs

નીરજ ચોપડા (ભાલા ફેંફ )2021 જીવન પરિચયMCQ-NAUSIL PATEL

નીરજ ચોપડા (ભાલા ફેંફ )2021 જીવન પરિચયMCQ-NAUSIL PATEL

4th Grade - University

10 Qs

નકશા

નકશા

6th Grade - University

3 Qs

Njj

Njj

10th Grade

5 Qs

DEMO TEST

DEMO TEST

6th Grade - University

10 Qs

SS STD10 CH2 QZ3 JUNE 19

SS STD10 CH2 QZ3 JUNE 19

10th Grade

10 Qs

First Round S.S

First Round S.S

10th Grade

10 Qs

SS STD9 (10 CH2) QZ2/9

SS STD9 (10 CH2) QZ2/9

Assessment

Quiz

Social Studies

10th Grade

Medium

Created by

Hitendra Karia

Used 1+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

... આ નૃત્યમાં વૃક્ષ કે થાંભલા સાથે દોરી બાંધી બીજો છેડો હાથમાં રાખી એક અંદર અને એક બહાર - એમ ફરતા જઇ ગૂંથણી બાંધે છે અને છોડે છે .. (An)

ગોફ ગુંફન નૃત્ય

મેરાયો નૃત્ય

ધમાલ નૃત્ય

ટીપણી રાસ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જાંબુર, મશીરા...... પશુ-પક્ષિણા અવાજની નકલ ... આ શબ્દો કયું નૃત્ય સૂચવે છે ? (Ev)

સીદીઓનું ધમાલ નૃત્ય

ગોફ ગુંફન નૃત્ય

મેરાયો નૃત્ય

મેરનું નૃત્ય

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મેરાયો એટ્લે શું ? (Co)

ઊંચા ઘાસમાથી તોરણ જેવુ બનાવેલું ઝૂમખું

નાળિયેરના કોચલામા કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધી બનવેલ એક વાજિંત્ર

ઊભા દંડમાં છેડે લાકડાનો ટુકડો જડીને બનાવેલું સાધન

મોરપિચ્છ માથી બનેલું શોભા માટેનું ગુચ્છ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પઢાર નૃત્ય કરતાં લોકો ગુજરાતમાં ......... વિસ્તારમાં વસે છે. (Co)

સુરેન્દ્રનગર

ભાવનગર

નર્મદા જિલ્લા

ગીરના જાંબૂર પાસે

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આંટીયાળી ગોળ પાઘડી, મધરાસિયો, કેડે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરતી પ્રજા સૌરાષ્ટ્રની કોળી પ્રજા છે - વિધાન ખરું છે કે ખોટું ? (Ev)

ખરું

ખોટું