
કાવ્ય - આજની ઘડી રળિયામણી
Authored by Vaishali Kabariya
World Languages
7th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
16 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કાવ્ય-૨ના કવિ કોણ છે?
મીરાબાઈ
લીલાભાઈ
નરસિંંહ મહેતા
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
આજની ઘડી રળિયામણી કવિતાનો સા.પ્ર કયો છે?
ભક્તિગીત
ઊર્મિગીત
સોનેટ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
'સોહાગણ' શબ્દનો અર્થ નથી?
સધવા
વિધવા
સૌભાગ્યવંતી
સૌભાગ્યવતી
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ગંગા -જમનાનું નીર મંગાવવાનું કારણ ..
ચોકમાં છાંટવા
પવિત્ર પાણી પીવા માટે
ભગવાનના સ્નાન માટે
પગ પખાળવા
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
અહી કાવ્યમાં "પૂરો પૂરો " એટલે ...
ભરો
સંપૂર્ણ
આખે આખો
દોરો
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
અહીંં નરસૈયાનો સ્વામી એટલે ...
કૃષ્ણ
સખી
ભગવાન
હાથિયો
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
'રળિયામણી' શબ્દનો અર્થ આપો.
સુંદર
કુબડું
કદરૂપું
આંનદ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?