10th Maths Ch-3 દ્વિચલ સુરેખ સમી. (14.9.2020) Quiz-2

10th Maths Ch-3 દ્વિચલ સુરેખ સમી. (14.9.2020) Quiz-2

Assessment

Quiz

Created by

Bhavesh Patoliya

Mathematics

10th Grade

1 plays

Medium

Student preview

quiz-placeholder

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આલેખાત્મક રજૂઆત માટે ઓછામાં ઓછા ........ ઉકેલની જરૂર પડે.

0

1

2

3

2.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

x-2y=0 અને 3x + 4y = 20 આલેખ ......... બિંદુમાં છેદે છે.

(0, 5)

(4, 2)

(8, -1)

(2, 1)

3.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

2x+3y=9 અને 4x+6y=18 આલેખ કેટલા બિંદુમાં છેદે ?

0

1

2

અનંત

4.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

2x+3y=9 હોય, તો y ને કર્તા બનાવતા y = .........

 y=92x3 y=\frac{9-2x}{3}\   

 y=9+2x3y=\frac{9+2x}{3}  

 y=2x93y=\frac{2x-9}{3}  

 y=2x+93y=\frac{2x+9}{3}  

5.

MULTIPLE CHOICE QUESTION

3 mins • 1 pt

x+2y-4=0 અને 2x +4y=12નો આલેખ કેવો પ્રકારનો મળે છે.

છેડતી રેખા

સમાંતર

એક રેખા

એક પણ નહીં