Search Header Logo

સંભાવના

Authored by jitu Gozaria .

Mathematics

10th Grade

Used 6+ times

સંભાવના
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તમને આપેલા 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ આવે તેની સંભાવના જણાવો

1/2

0

1

2

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

500 કેરી ભરેલા બોક્સમાં 150 કેરી ખામીવગરની છે. બોક્સમાંથી એક સફરજન પસંદ કરતાં પસંદ થયેલ સફરજન ખામીવાળુ હોય તેની સંભાવના

150/500

350/500

1

0

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ધારોકે ઘટના A ની સંભાવના 7/10 છે. ઘટના A ઉદભવે નહિ તેની સંભાવના શોધો.

7/10

1

0

3/10

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ મૂળાક્ષર સ્વર હોય તેની સંભાવના

1/26

5/26

21/26

0

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

18 મી સદીમાં ફેંચ પ્રકૃતિવાદી કોમ્પ્ટ દ બફને સિક્કાને કેટલી વખત ઉછાળ્યો ?

10000

24000

2048

4040

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના જણાવો.

1

0

2

0.5

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એક પેટીમાં 5 લાલ 6 સફેદ અને 2 કાળા રંગના સમાન દડા છે. પસંદસૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના જણાવો. કરેલ દડો કાળો ન હોય તેની સંભાવના કઈ છે ?

2/13

5/13

11/13

8/13

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?