જવાબ શોધો

જવાબ શોધો

Assessment

Quiz

History

4th Grade

Easy

Created by

Ila Mistry

Used 96+ times

FREE Resource

Student preview

quiz-placeholder

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

શિવાજી મહારાજે સ્વરાજય સ્થાપવાની પ્રતિજ્ઞા કયા મંદિરમાં લીધી?

ધૃષ્ણેશ્વર

રોહિડા

રાયરેશ્વર

વિશ્વેશ્વર

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શિવાજી નો જન્મ_______ કિલ્લા ઉપર થયો.

રાયગઢ

શિવનેરી

પ્રતાપગઢ

તોરણા

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભોરપ્યા ડુંગર પર શિવરાયે કયો કિલ્લો બાંધ્યો?

પ્રતાપગઢ

સિંહ ગઢ

તોરણા

પન્હાળગઢ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જાવળીના વિજયથી કયો પ્રચંડ કિલ્લો સ્વરાજ્યમાં આવ્યો?

ચાકણ

તોરણા

જુન્નર

રાયરી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બડા સૈયદનો ઘા પોતાના શરીર પર ઝીલી શિવરાય ને બચાવનાર કોણ હતા?

કૃષ્ણાજી ભાસ્કર

જીવા મહાલ

બાજીપ્રભુ

કાઝી હૈદર

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

શિવાજી મહારાજના ________એ કુળદેવી હતા

શિવાય માતા

ભવાની માતા

તોરણાજાઈ માતા

અંબા માતા