
karma vipak 52 to 61
Authored by ⩔ɨᖰ⩏ɭ morakhiya
Education, Philosophy
Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
9 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સામાન્ય કર્મબંધ હેતુઓ વડે સાત કર્મ પ્રતિ સમય બંધાય છે તો વિશેષ કર્મબંધ હેતુ શેને આશ્રયીને છે ?
બધા કર્મ
મોહનીય કર્મ
કોઈપણ એક કર્મ
કોઈપણ એક ઉત્તર કર્મ
2.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
પ્રત્યનીકતા એટલે શું ?
યોગ્ય દાન
ચોરી
અયોગ્ય આચરણ
ભણવું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શું કરવાથી સાતા વેદનીય કર્મ બંધાય ?
ચાલવાથી
ચલાવવાથી
પ્રભુ ભક્તિથી
આત્મા ચિંતન થી
4.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
ઉન્માર્ગની દેશના આપવાથી કયું કર્મ બંધાય ?
અંતરાય
મોહનીય
અશાતા વેદનીય
દર્શનાવરણીય
5.
MULTIPLE SELECT QUESTION
45 sec • 1 pt
અંતરાય કર્મ કોના જેવું છે
દ્વારપાલ જેવું
મદિરા જેવો
રાજ ભંડારી જેવું
ગો મૂત્રની ધાર જેવું
6.
FILL IN THE BLANK QUESTION
1 min • 1 pt
જીવ કેટલી ઉત્તર કર્મ પ્રકૃતિ બાંધે ?
(a)
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયો જીવ અસુર આયુષ્ય બાંધે ?
તિર્યંચ
દેવ
અકામ નિર્જરા કરનારો
સરળ સ્વભાવી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?