8th Gujarati test paper sem.-2 Round-4

8th Gujarati test paper sem.-2 Round-4

Assessment

Quiz

Other

8th Grade

Medium

Created by

Kirti Sureja

Used 1+ times

FREE Resource

Student preview

quiz-placeholder

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

પીળા રંગમાં લાલ રંગ મેળવીએ તો કયો રંગ બને?

જામુડો

ભૂરો

લાલ

નારંગી

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરભાઈ શું માને છે?

પિતાની બીક

તડકામાં ખૂબ રમવાથી

નસીબનો વાંક

કિન્નરી નો વાંક

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

સંતાનો દૂર -દૂર કેમ વસેલા છે?

ઝઘડાના ડરથી

પોતાના વિકાસ માટે

ધંધાર્થે

અભ્યાસ માટે

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું?

આંસુ સારતા ફોઈ

સુમસામ બેઠેલા પતિ

ચારે બાજુ વિખરાયેલા રમકડા

વિરહ.

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બારડોલી ની લડત વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું શું ગણાય છે?

શિરછોગું

મુગટ

સાફો

સ્મૃતિ ચિન્હ

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ગાંધીજીએ વલ્લભભાઈને શેનું બિરુદ આપ્યું હતું?

નેતાનું

સરદારનું

સવાઈ ગુજરાતનું

મહારાજનું

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બેસતા વર્ષના દિવસની હવાની સામાન્ય જનોના મન પર શી અસર પડે છે?

કંઈક નવો ચમકારો લાવી દે છે.

તાજગી આપે છે.

કાર્યરત કરી દે છે.

ઊંઘણશી બનાવી દે છે.

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?