
ધોરણ ૫ ગુજરાતી વાર્ષિક પેપર ૨૦૨૧

Quiz
•
Other
•
5th Grade
•
Easy

Rajul sheth
Used 2+ times
FREE Resource
50 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સરદાર સરોવર બંધ ની ઊંચાઈ કેટલા મીટર છે ?
૧૩૬
૧૬૩
૩૧૬
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોનું નસીબ ચાલતું રહે છે ?
ઊભા રહેનાર નું
બેસી રહેનાર નું
ચાલનાર નું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પંખીની પાંખ અને ચાંચમાં વગડાને ઝરણાનું શું લહેરે છે ?
ઘાસ
પહાડ
ગાન
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જુવાન મરાઠો ક્યાં નો સૂબો બન્યો ?
વડોદરાનો
અમરેલીનો
ગરણી નો
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે ?
પૈસા મેળવવા
સેવા માટે
મનની શાંતિ માટે
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વોલ્ટર ના અંતર માં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું ?
ઓલિમ્પિક
આશા
વ્હીલચેર
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સ્વાવલંબન જ સાચી સહાય છે. એ સૂત્ર આપણને કોણે આપ્યું છે ?
બાબાસાહેબ આંબેડકરે
બુદ્ધે
હાસ્યદા પંડ્યા
Create a free account and access millions of resources
Similar Resources on Wayground
Popular Resources on Wayground
18 questions
Writing Launch Day 1

Lesson
•
3rd Grade
11 questions
Hallway & Bathroom Expectations

Quiz
•
6th - 8th Grade
11 questions
Standard Response Protocol

Quiz
•
6th - 8th Grade
40 questions
Algebra Review Topics

Quiz
•
9th - 12th Grade
4 questions
Exit Ticket 7/29

Quiz
•
8th Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
19 questions
Handbook Overview

Lesson
•
9th - 12th Grade
20 questions
Subject-Verb Agreement

Quiz
•
9th Grade