
(ધોરણ-6) પ્રકરણ-3: રેસાથી કાપડ સુધી
Authored by KARATH DAHOD
Science
6th - 8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ?
વણવું
કાંતવું
પીંજવું
ગૂંથવું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે ?
તકલી
ચરખો
A અને B બંને
પાવરલૂમ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હાથસાળનો ઉપયોગ ..............… .
રેસામાંથી તાર બનાવવા માટે
કાપડ સીવી કપડાં બનાવવા
કપાસને બીજથી અલગ કરવા માટે
તાંતણા માંથી કાપડ બનાવવા માટે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કપાસના છોડના ક્યા ભાગમાંથી કપાસના રેસા મળે છે ?
ફળ
પ્રકાંડ
મૂળ
પર્ણ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શાની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરુઆત કરી હતી.
સાળની
સીવવાની સોયની
હાથ-ધરીની
ચરખાની
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?