Search Header Logo

2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર -3

Authored by ISWARSINH BARIA

History, Social Studies

6th Grade

Used 1+ times

2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર -3
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ?

અગ્નિ

ચક્ર ( પૈડું )

ધાતુ

પથ્થરના ઓજારો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મેહરગઢમાં ખેતીની શરૂઆત કયા અનાજથી થઇ હતી ?

જવ અને ઘઉં

બાજરી અને મકાઈ

ડાંગર અને મસુર

આપેલ તમામ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભીમબેટકાની ગુફામાં આદિમાનવે હરણ, લાકડાના ભાલા અને વૃક્ષોના ચિત્રો દોરેલાં છે.

સાચું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો.

સાચું

ખોટું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇનામગામનાં ઘરોનો આકાર કેવો હતો ?

ચોરસ

લંબચોરસ

ગોળ

ત્રિકોણ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?