
Xyz
Authored by HITESH JOSHI
Science
8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શિયાળાની ઋતુમાં થતા પાક ને શુ કહે છે.
જાયદ પાક
રવિ પાક
ખરીફ પાક
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સિંચાઇની કઈ પદ્ધતિ માં પાણી નો વ્યય સૌથી ઓછો થાય છે.
ક્યારા પદ્ધતિ
ધોરીયા પદ્ધતિ
ટપક પદ્ધતિ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના માંથી ક્યુ કૃત્રિમ ખાતર નથી.?
યુરિયા
સુપર ફોસ્ફેટ
વર્મી કમ્પોસ્ટ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત ક્યુ સાધન વપરાય છે?
વાવણીયો
ઓરણી
હળ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ડાંગર ની નીચેના પૈકી ક્યાં વર્ગ માં વર્ગીકૃત
કરાય છે?
રવિ પાક
ખરીફ પાક
કઠોળ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નિંદણ દૂર કરવા ક્યુ સાધન વપરાય છે?
ખુરપી
વાવણીયો
હળ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?