Search Header Logo

સામાજિક વિજ્ઞાન

Authored by BHAVNABEN RATHOD

Social Studies

7th Grade

Used 4+ times

સામાજિક વિજ્ઞાન
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

1 - ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?

અસ્પૃશ્યતાનિવારણ ચળવળ

વ્યસનમુક્તિ ચળવળ

ભક્તિ અને સૂફી ચળવળ

રંગભેદ નાબૂદ ચળવળ

2.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

2 - આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી ?

સમર્થ ગુરુ રામદાસે

રામાનુજાચાર્યે

સંત જ્ઞાનેશ્વરે

શંકરાચાર્યે

3.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

3 - ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?

રામાનુજાચાર્યથી

શંકરાચાર્યથી

રામાનંદથી

ચૈતન્ય મહાપ્રભુથી

4.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

4 - શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે ?

તલવંડી

કાલડી

પેરૂમલતૂર

ચંપારણ્ય

5.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

5 - શંકરાચાર્યના પિતાનું નામ શું હતું ?

હરિકૃષ્ણ

રામગુરુ

શિવગુરુ

કેશવ

6.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

6 - રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે ?

પેરૂમલતૂર

કૃષ્ણગિરિ

મલપ્પુરમ

વિલ્લૂપુરમ

7.

MULTIPLE CHOICE QUESTION

2 mins • 1 pt

7 - કયા સંતો વૈષ્ણવ હતા ?

નિર્ગુણ

નયનાર

સગુણ

અલવાર

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?