Search Header Logo

આંગણવાડી વર્કર પ્રશ્નાવલી

Authored by maliya miyana

Other

1st Grade

Used 6+ times

આંગણવાડી વર્કર પ્રશ્નાવલી
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

13 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતાવાળો ખોરાક આપી શકાય?

અલગ-અલગ આહારજૂથમાંથી બનેલ દરેક ભોજન

દર મહિને નવા આહારજૂથનો ખોરાક આપવો છામાં રાખો આહા

દરેક ભોજનમાં ઓછામાં ઓછા 4 આહાર જૂથનો સમાવેશ કરવો

એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઇ શકે છે?

૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૧૦૦ ગામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૫૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

ઉપરના માંથી એક પણ નહિ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે બાળકોમાં સ્ટેટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઇ) કેવી રીતે માપીએ?

ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ

ઉમરના પ્રમાણમાં વજન

ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ / લંબાઇ

ઉપરનામાંથી કોઇ નહિ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

કાંગારુ મધર કેર આપીને

વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

વધારાનુ સ્તનપાન આપીને

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

વિટામિન 'એ' નું શું મહત્વ છે?

નવું લોહી બનાવવામાં મદદ કરે છે

બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે

આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

એ અને સી

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

6 મહિનાન થાય એટલે તરત જ

બાળક 10 મહિનાનું થાય ત્યારે

બાળક 1 મહિનાનું થાય ત્યારે

ઉપરના માંથી કોઈ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

ઇન્ફન્ટોમીટર

સ્ટેડિયોમીટર

પુખ્ત વ્યકિતઓ માટેનો સ્કેલ

ઉપરના માંથી કોઈ નહિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?