Search Header Logo

પોષણ માસ અંતર્ગત કુપોષિત બાળકો માટે જાગૃતિ લાવવા માટેની કવીઝ

Authored by NNM MORBI

Other

1st - 2nd Grade

Used 2+ times

પોષણ માસ અંતર્ગત કુપોષિત બાળકો માટે જાગૃતિ લાવવા માટેની કવીઝ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

5 questions

Show all answers

1.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઇ શકે છે ?

૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૫૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

ઉપરના માંથી એકપણ નહિ

2.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

નાના બાળકને ખોરાકની કેટલી વઘુ વિવિઘતાવળો ખોરાક આપી શકાય ?

અલગ-અલગ આહારજૂથમાંથી બનેલ દરેક ભોજન.

દરેક ભોજનમાં ઓછામાં ઓછા ૪ આહાર જૂથનો સમાવેશ કરવો.

દર મહિને નવા આહારજૂથનો ખોરાક આપવો.

એક વર્ષની ઉંમરે વિવિઘ ખોરાક આપવાનું શરૂ કરો.

3.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

માતાના સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂઘ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુઘી

આપી શકાય છે ?

૪ કલાક

૨ કલાક

૬ કલાક

૮ કલાક

4.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

વિટામિન ‘એ’ નું શું મહત્વ છે ?

નવુ લોહી બનાવવામાં મદદ કરે છે.

બુદ્ઘિ અને યાદશકિત માં સુઘારો કરે છે.

આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

એ અને સી

5.

MULTIPLE SELECT QUESTION

45 sec • 1 pt

આપણે બાળકોમાં સ્ટંટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઉંચાઇ) કેવી રીતે માપીએ ?

ઉંમરના પ્રમાણમાં વજન

ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ

ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ / લંબાઇ

ઉપરનામાંથી કોઇ નહિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?