Search Header Logo

પોષણ માહ સપ્ટે-૨૦૨૧ આંગણવાડી કાર્યકર માટેની ક્વીઝ સ્પર્ધા

Authored by nnm. halvad.

Other

KG

Used 11+ times

પોષણ માહ સપ્ટે-૨૦૨૧ આંગણવાડી કાર્યકર માટેની ક્વીઝ સ્પર્ધા
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

10 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૧. નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતાવાળો ખોરાક આપી શકાય?

અલગ-અલગ આહારમાંથી બનેલ દરેક ભોજન

દર મહીને નવા આહાર જુથનો ખોરાક આપવો

દરેક ભોજનમાં ઓછામાં ઓછા-૪ આહાર જુથનો સમાવેશ કરવો

એક વર્ષની ઉમરે વિવિધ આહાર આપવાનું શરુ કરો

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૨. લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

સ્ટેડીયો મીટર

ઈન્ફન્ટોમીટર

પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ

આમાંથી એક પણ નહિ

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૩. એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરક ખાઈ શકે છે?

૧૦૦ ગ્રામ અથવા એક વાટકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૨૦૦ ગ્રામ અથવા બે વાટકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૫૦૦ ગ્રામ અથવા બે વાટકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

આમાંથી એક પણ નહિ

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૪. માતાના સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?

૬ કલાક

૪ કલાક

૨ કલાક

૮ કલાક

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૫. આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

વધારાનું સ્તનપાન આપીને

કાંગારું મધર કેર આપીને

વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરીને

બાળકને જીવન રક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૬. કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથમાંથી ખોરાક આપી શકાય?

બાળક ૬ મહિનાનું થાય એટલે તરત જ

બાળક ૧ વર્ષનું થાય ત્યારે

બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે

આમાંથી એક પણ નહિ

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૭. જન્મના કેટલા સમયમાં કરેલું વજન બાળકનું "જન્મ સમયનું વજન" ગણાય છે?

૬-કલાક

૧-કલાક

૨૪-કલાક

૪૮-કલાક

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?