Search Header Logo

2nd AWW QUIZ

Authored by Cdpo Jamnagar

Other

Professional Development

Used 1+ times

2nd AWW QUIZ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

લંબાઈ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

સ્ટેડીયોમીટર

ઇન્ફન્ટોમીટર

પુખ્ત વ્યક્તિઓ માટે સ્કેલ

ઉપરમાંથી કોઈ નહી

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આપણે બાળકોમાં સ્ટંટીંગ (ઉમરના પ્રમાણમાં ઓછી ઉંચાઈ) કેવી રીતે માપીએ ?

ઉમરના પ્રમાણમાં વજન

ઉમરના પ્રમાણમાં ઉંચાઈ

ઉમરના પ્રમાણમાં ઉંચાઈ / લંબાઈ

ઉપરનામાંથી કોઈ નહી

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક)માં કેટલો ખોરાક ખાઈ શકે છે ?

૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

૫૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

ઉપરનામાંથી એક પણ નહી

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

મહિનાના બાળકને બીમારી દરમ્યાન માતાએ શું ખવડાવું જોઈએ ?

સ્તનપાન ટાળવું જોઈએ કારણકે તે પચાવવું મુશ્કેલ છે.

વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ

સ્તનપાન (ફિકવન્સી) માં ઘટાડો કરવો જોઈએ.

ઉપરમાંથી એક પણ નહી.

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

માતાના સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે ?

૪ કલાક

૨ કલાક

૬ કલાક

૮ કલાક

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?