
પોષણ માસ અંતર્ગત કુપોષિત બાળકો માટે ની ક્વિઝ
Authored by Priya Dhamecha
Other
1st Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
11 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં આવે કેવી રીતે મદદ કરી શકીએ?
વધારાનું સ્તનપાન આપીને
કાંગારૂ મધર કેર આપીને
વધારાના સ્તનપાન સ્વચ્છતા અને ઉષ્મા સુનિશ્ચિત કરી ને
બાળકોને જીવન રક્ષક એન્ટીબાયોટિક દવા આપીને
2.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
વિટામીન A નું શું મહત્વ છે?
નવું લોહી બનાવવામાં મદદ કરે છે
બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે
આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
A અને C બંને
3.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
નાના બાળકને કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય?
અલગ-અલગ આહાર જૂથમાં બનેલ દરેક ભોજન
દર મહિને નવા આહાર જૂથનો ખોરાક આપવો
દરેક ભોજનમાં ઓછામાં ઓછા ચાર આહાર જૂથનો સમાવેશ કરવો
એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરવું
4.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
કઈ ઉંમરે બાળક ને ખોરાકના વિવિધ જૂથમાંથી ખોરાક આપી શકાય?
બાળક છ મહિના ઉપર નું થાય એટલે તરત જ
બાળક એક વર્ષનું થાય ત્યારે
બાળક ૧૦ મહિનાનું થાય ત્યારે
ઉપરના માંથી કોઈ નહીં
5.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?
ખાતરી કરો કે બાળક હલનચલન કરતુ નથી
બાળકે ઓછામાં ઓછા કપડાં પહેરેલો હોય તથા મોજા અને જૂતા પહેરેલ ન હોય
બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે વજનકાંટા માં કાંટો ઝીરો પર હોય
ઉપરના બધા જ
6.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
લંબાઈ માપવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે?
ઇન્ફન્ટોમીટર
સ્ટેડિયોમીટર
પુખ્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ
ઉપરના માંથી કોઈ નહીં
7.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
આપણે બાળકોમાં સ્ટંટિંગ ( ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ) કઈ રીતે માપી શકીએ?
ઉંમરના પ્રમાણમાં વજન
ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ
ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ / લંબાઈ
ઉપરના માંથી કોઈ નહીં.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?