
ધોરણ.4..પર્યાવરણ... રિયાની મુસાફરી
Authored by Hasu Chaudhary
Social Studies
4th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું?
બસ
રેલવે
વિમાન
ફિલ્મ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કચ્છ જિલ્લાના મુખ્ય મથક નું નામ શું છે?
ગાંધીધામ
ભુજ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું?
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
કચ્છ એક્સપ્રેસ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ટ્રેનમાં બારી પાસેની બેઠક કોને મળી?
રિયા અને તેની મમ્મીને
રિયા અને તેના પપ્પાને
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે?
ડ્રાઇવર
ટિકિટ ચેકર
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મીઠું પકવે તેને શું કહે છે?
કંદોઈ
અગરિયા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહે છે?
સરસ્વતી પુલને
સુરજબારી પુલ ને
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?