
વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન. એકમ 11 ધોરણ 7
Authored by A.p.prajapati .
Science
7th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેના પૈકી શ્વેત કણોનું કાર્ય શું છે.
શરીરના કોષોને પોષક દ્રવ્યો પહોંચાડવાનું
શરીરના કોષોની ઓક્સિજન પહોંચાડવાનું
શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું
ઘા પડતા રુધિર ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિરને વહેતું અટકાવવાનું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબીન ધરાવે છે
શ્વેતકણ
રુધિર કણિકાઓ
રુધિરરસ
રક્તકણ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે
જમણા ક્ષેપક
જમણા કર્ણક
ડાબા ક્ષેપક
ડાબા કર્ણક
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે
જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં
ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકોમો
બંને કર્ણકોમાં
બંને ક્ષેપકોમો
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે
ધમની
શિરા
કેશિકાઓ
વાહીકાઓ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે
પક્ષીઓ અને ઉભયજીવીઓ
મનુષ્ય અને માછલી
વાદળી અને જળવયાળ
વંદો ને અળસિયુ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્ર નો ત્યાગ કરે છે
1 -1.8 લીટર
3 - 5 લીટર
5 થી 7 લીટર
4 થી 5 લીટર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?