Search Header Logo

motor starter 32B

Authored by Nilesh Patel

Instructional Technology

Professional Development

Used 3+ times

motor starter 32B
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

એક એર કમ્પ્રેસરની થ્રી ફેઝ ઇન્ડકશન મોટરને DOL સ્ટાર્ટર વડે ચાલુ કરવામાં આવે છે.તે ક્ષણે શોપની લાઈટીંગ થોડા ક્ષણ માટે ડીમ થાય છે.તેનું કારણ શું હોય છે?

કારણ કે DOL સ્ટાર્ટરની NVC વધુ વોલ્ટેજ ડ્રોપ કરે છે

કારણ કે DOL સ્ટાર્ટરનાં ઉપયોગથી મોટર રેટેડ કરંટના 5 થી 7 ગણો કરંટ લે છે એટલે હેવી કરંટથી લાઈન વોલ્ટેજ ડ્રોપ થાય છે

કારણ કે DOL સ્ટાર્ટરની OLR વધુ વોલ્ટેજ ડ્રોપ કરે છે

કારણ કે DOL સ્ટાર્ટરનું કોન્ટેક્ટર વધુ વોલ્ટેજ ડ્રોપ કરે છે

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

ઇન્ડકશન મોટર માટે વપરાતા સ્ટાર્ટર પૈકી ક્યાં સ્ટાર્ટરમાં સ્ટાર્ટીગ વોલ્ટેજ ઓછા કરવામાં આવતા નથી?

DOL સ્ટાર્ટર
મેન્યુઅલી સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર
ફૂલી ઓટોમેટીક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર
સેમી ઓટોમેટીક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

DOL સ્ટાર્ટરના ઓવરલોડ રીલેના સેટિંગ માટે નીચેના પૈકી શું ખોટું છે?

(A)રિલે નું સેટિંગ મોટરના એક્ચ્યુઅલ કરંટ પર કરવું જોઈએ
(B)એક્ચ્યુઅલ કરંટનું મૂલ્ય ફૂલ લોડ કરંટ જેટલું કે ફૂલ લોડ કરંટ કરતા ઓછું હોવું જોઈએ
(A) અને (B) બંને
(C)રીલેનું સેટિંગ રેટેડ કરંટ ના 115% પર કરવું જોઈએ

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

DOL સ્ટાર્ટરના સ્ટાર્ટ પુશ બટન અને સ્ટોપ પુશ બટનનાં કોન્ટેક્ટ સાધારણ રીતે અનુક્રમે ........હોય છે?

ઓપન,ઓપન

ક્લોઝ,ક્લોઝ

ઓપન,ક્લોઝ

ક્લોઝ,ઓપન

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

Media Image

કોલમ 1 માં DOL સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરીંગ અને કોલમ 2 માં તેના વિવિધ ભાગોના નામ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?

1-t,2-r,3-s,4-p,5-q

1-r,2-s,3-q,4-t,5-p

1-q,2-p,3-t,4-r,5-s

1-p,2-q,3-r,4-s,5-t

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

Media Image

કોલમ 1 માં DOL સ્ટાર્ટરનું પાવર વાયરીંગનાં એલીમેન્ટ અને કોલમ 2 માં તેના નામ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે?

1-p,2-q,3-s,4-r

1-p,2-q,3-r,4-s

1-s,2-r,3-q,4-p

1-q,2-s,3-p,4-r

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 4 pts

Star - delta સ્ટાર્ટર માટે નીચેના પૈકી શું ખોટું છે?

BIS/ISI મુજબ 5HP થી 20 HP રેટિંગ સુધીની ઇન્ડક્શન મોટર ચાલુ કરવા માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરવો જોઈએ
તેમાં સ્ટાર્ટિંગ સમયે સેટ કરેલા સમય સુધી મોટર સ્ટાર માં ચાલે છે, ત્યારબાદ મોટર ડેલ્ટા માં ચાલે છે
તે સ્ટાર્ટરમાં માત્ર એક જ કોન્ટેકટર નો ઉપયોગ થાય છે
તેમાં સ્ટાર કનેક્શન સમયે મોટરને લાઈન વોલ્ટેજના 1/√3(57.7%) જેટલા વોલ્ટેજ મળે છે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?