
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ સાત અને સાત ખ
Authored by PRECISE ACADEMY
Education
University
Used 10+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
11 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 38 કયા પ્રકરણમાં આવેલ છે?
7
8
9
6
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માન્ય શાળાઓના વિષય અભ્યાસક્રમ પુસ્તક અને શિક્ષણના ધોરણ સરકાર વખત નિર્દેશ કરે તેવા રહેશે આ અંગે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કઈ કલમ દર્શાવવામાં આવેલી છે?
૪૦ (ક)
૪૦ (ખ)
૪૦(ગ)
૩૮
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ સાત કયું છે?
ટ્રિબ્યુનલ
માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ
નિયંત્રણ
માન્ય શાળાઓ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ અંગેનું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કયું પ્રકરણ આવેલું છે?
૭
૪૦-ખ
૭. -ક
૮
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ માટે નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો ખોટા છે?
1. માન્ય ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને કોઈપણ પ્રકારની શિક્ષા કરતાં પહેલાં સંચાલકે કારણ દર્શાવવાની તેને તક આપવી જરૂરી છે
2. માન્ય ખાનગી પ્રાથમિક શાળાના કામચલાઉ નીમાયેલા શિક્ષકનો કુલ અનુભવ ૧ વર્ષથી વધુ હોય તો તેને દૂર કરવા વહીવટી અધિકારીની લેખિતમાં મંજૂરી જરૂરી છે
3. માન્ય ખાનગી શાળાના શિક્ષકને ફરજ મોકૂફ કર્યો હોય તો ફરજ મોકૂફીના સમયગાળા દરમિયાન તેને નિર્વાહભથ્થું મળવા પાત્ર છે.
4. ફરજ મોકૂફી અંગે વહીવટી અધિકારી 45 દિવસમાં બહાલી ન આપે તો ફરજ મોકુફીની મુદત પૂરી થઈ તે અમલમાં હોતી બંધ થશે
2,3
2,4
2,3,4
1,2,3,4
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શિક્ષકોને બરતરફ કરવા , દૂર કરવા અથવા પાયરી પર ઉતારવા અંગેની મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ છે?
૩૮
૪૦ ક
૪૦ ખ
૪૦ ગ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શિક્ષકના રાજીનામાં અંગેની કલમ કઈ છે?
૪૦ ક
૪૦ ખ
૪૦ ગ
૪૦ છ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?