Search Header Logo

Sports Quiz (Montu Yadav Bharuch)

Authored by manmohansinh yadav

World Languages

8th Grade

Used 5+ times

Sports Quiz (Montu Yadav Bharuch)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

123 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

એશિયન ગેમ્સ વિશે નીચેના વિધાનો વિચારો

સૌપ્રથમ એશિયન ગેમ્સ 1951માં દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યો હતો (પ્રથમ એશિયન ગેમ માં પ્રથમ નંબર પર જાપાન હતું અને બીજા નંબર પર ભારત હતું)

એશિયન ગેમ્સ દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે

એશિયન ગેમ્સમાં ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતનાર સચિન નાગ હતા તે સ્વિમર હતા

એશિયન ગેમ્સના પ્રણેતા જી.ડી. સોઢી હતા

તમામ વિકલ્પ સાચા છે

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયો રમોત્સવ દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવતો નથી

FIFA world cup

Cricket world cup (ODI)

એશિયન ગેમ્સ

ઓલમ્પિક ગેમ્સ

નેશનલ ગેમ્સ

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

૨૦મો એશિયન ગેમ્સ 2026 ક્યાં આયોજિત કરવામાં આવશે

આયચી અને નાગોયા ( જાપાન )

હોંગઝું ( ચીન)

ગોવા (ભારત)

તમામ વિકલ્પ સાચા છે

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

19 મો એશિયન ગેમ્સ 2022 બાબતે નીચેના વિધાનો વિચારો નું

19 મો એશિયન ગેમ્સ 2022 હોગઝુ ( ચીન) ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો

19 એશિયન ગેમ્સ 2022માં 40 દેશોએ 45 રમતમાં ભાગ લીધો હતો

19 માં એશિયન ગેમ્સનું સુભંગકર ચેંચેન, કોંગકોંગ, લિયાનલિયન હતું

19 માં એશિયન ગેમ્સ ની મસાલ નું નામ ઇન્ટર્નલ ફ્રેમ હતું

તમામ વિકલ્પ સાચા છે

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

19 માં એશિયન ગેમ્સના ભારતના કુલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો

૬૫૫

૭૫૫

૮૫૫

૯૫૫

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

19 માં એશિયન ગેમ્સ 2022 સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું ખોટું છે

19 માં એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સંભારંભ માં ભારતનો ધ્વજ હોકી ટીમના કેપ્ટન હરમપ્રીતસિંહ અને મહિલા બોક્ષર લવલીના બોરગોહેને પકડ્યો હતો

19 માં એશિયન ગેમ્સ ના સમાપન સમારંભમાં ભારતના ધ્વજવાહક હોકી ટીમના ગોલ કિપર પી.આર શ્રી જેસ હતા

2022 એશિયન ગેમ્સના ભારતની ટીમના ઓફિસિયલ સ્પોન્સર અમૂલ હતું

19 માં એશિયન ગેમ્સમાં ભારતે 110 મેડલ જીત્યા છે

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

19 માં એશિયન ગેમ્સ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

19 માં એશિયન ગેમ્સમાં ભારતે કુલ 107 મેડલ જીત્યા છે

Gold 28 silver 38 bronze 41 મેડલ ભારતે જીત્યા છે ( અનુક્રમે સુવર્ણ રજત અને કાસ્ય)

ભારત મેડલ ટેલીમાં એશિયન ગેમ્સમાં બીજાં નંબર પર રહ્યું છે

19 એશિયન ગેમ્સ 2022 માં ભારતે સૌપ્રથમવાર 100 ઉપર મેડલ જીત્યા છે

તમામ વિકલ્પ સાચા છે

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?