
523 સમ સંબંધ શોધો NMMS
Authored by FARIYADKA P SCHOOL 6 TO 8
English
8th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
પોલીસ : દંડો : : લુહાર : ?
હથોડો
સાણસી
ચીપિયો
કુહાડી
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
સુથાર : રંધો : : ચિત્રકાર : ?
કેનવાસ
રંગ
પીંછી
ટાંકણું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
પુસ્તક : કાગળ : : માખણ ?
ગાય
ઘી
દૂધ
છાસ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
સોનું : ઘરેણાં : : પગરખાં ?
મોચી
મોજડી
ચર્મકાર
ચામડું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
બકરી : લવારું : : મરઘી ?
ગિદરડું
મેઢું
પીલું
ખોલકું
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
હાથી : મદનિયું: : ઊંટ ?
બોતડું
ખોલકું
વછેરું
વાછરું
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
NMMS
સમ સંબંધ શોધો.
ઘોડો : તબેલો : : કીડી ?
મંકોડો
જંતુ
રાફડો
દર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?