527 ધો7 પ્ર6 સાવિ સત્ર 2 ખરા ખોટા

527 ધો7 પ્ર6 સાવિ સત્ર 2 ખરા ખોટા

6th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

592 ધો6 પ્ર12 સાવિ સત્ર2 LT

592 ધો6 પ્ર12 સાવિ સત્ર2 LT

6th Grade

5 Qs

નવોદય ગુજરાતી કવિઝ

નવોદય ગુજરાતી કવિઝ

KG - 11th Grade

10 Qs

527 ધો7 પ્ર6 સાવિ સત્ર 2 ખરા ખોટા

527 ધો7 પ્ર6 સાવિ સત્ર 2 ખરા ખોટા

Assessment

Quiz

English

6th Grade

Medium

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 1+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાત રાજ્યમાં વર્ષ 2020 સુધીમાં પ્રસિદ્ધ થયેલ યાદી મુજબ વિચરતી જાતિઓમાં 28 જાતિઓ નો સમાવેશ થાય છે.

ખરું

ખોટું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોડવાનો સમાજ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા.

ખરું

ખોટું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દેવીપૂજક સમાજ માં જ્ઞાતિપંચ ની કોઈ ભૂમિકા જોવા મળતી નથી.

ખરું

ખોટું

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ટાંડુ એટલે દિલ્લીની બજાર...

ખરું

ખોટું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કાંગસીયા દૂર દૂર ના વિસ્તારોમાં રહેવાથી દરેક જગ્યાએ તેમની ભાષા, ખોરાક, પહેરવેશ અને જીવનશૈલી અલગ અલગ જોવા મળે છે.

ખરું

ખોટું