529 ધો7 પ્ર13 સત્ર 2 સાવિ LT

529 ધો7 પ્ર13 સત્ર 2 સાવિ LT

7th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

આર્ટીકલ A , An , The ના  ઉપયોગ માટેની ક્વિઝ

આર્ટીકલ A , An , The ના ઉપયોગ માટેની ક્વિઝ

4th - 8th Grade

10 Qs

એકવચન બહુવચન

એકવચન બહુવચન

5th - 8th Grade

2 Qs

529 ધો7 પ્ર13 સત્ર 2 સાવિ LT

529 ધો7 પ્ર13 સત્ર 2 સાવિ LT

Assessment

Quiz

English

7th Grade

Easy

Created by

FARIYADKA P SCHOOL 6 TO 8

Used 1+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કુદરતી આપત્તિઓ ઓળખો.

ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ,પુર, ત્સુનામી, વાવાઝોડું

આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે?

ભૂકંપ

પૂર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

16 મી જુન 1819 ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો?

કચ્છ

વલસાડ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે?

આગ,ઔદ્યોગિક અકસ્માત,બોમ્બ વિસ્ફોટ,હુલ્લડ

ભૂકંપ,જ્વાળામુખી, દુષ્કાળ,દાવાનળ,પુર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ત્સુનામીની ઉત્પત્તિ મોટેભાગે શેના દ્વારા થાય છે?

સમુદ્ર તળ ના ભૂકંપ દ્વારા

વાવાઝોડું