Search Header Logo

કાર્બન ધરાવતા સન્યોજનો

Authored by Mare dheyay

Chemistry

10th Grade

Used 8+ times

કાર્બન ધરાવતા સન્યોજનો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

15 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કીટોન ક્રિયાશીલ સમૂહ માટે વપરાતો પ્રત્યય કયો છે ?

ઑલ

ઑન

આલ

ઑઇક એવસડ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સરકો એટલે શુું ?

એસિટિક એસિડનુ પાણીમાબનાવેલ 5-8 % દ્રાવણ

એસિટિક એસિડનુ પાણીમાબનાવેલ 50-80 % દ્રાવણ

એસિટિક એસિડનુ આલ્કોહોલમાબનાવેલ 5-8 % દ્રાવણ

એસિટિક એસિડનુ આલ્કોહોલમાબનાવેલ 5-8 % દ્રાવણ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આલ્કાઇન સમાનધમી શ્રેણીનુું પ્રથમ સભ્ય કયુું છે?

ઈથાઈન

ઈથીન

પ્રોપાઇન

વમથેન

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇથેનનુું અણસૂત્ર C2H6 છે તો તેમાું...................

6 સહસયોજક બંધ છે

7સહસયોજક બંધ છે

8 સહસયોજક બંધ છે

9સહસયોજક બંધ છે

5.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

કોઈ પણ સમાનધમી શ્રેણીના બે ક્રમિક સભ્યો ............. એકમથી જુદા પડે છે.

Evaluate responses using AI:

OFF

Answer explanation

CH2

6.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

............... ને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે અને તે તમામ આલ્કોહોલીક પીણાનો સક્રિય ઘટક ઉપરાત સારો દ્રાવકછે.

Evaluate responses using AI:

OFF

Answer explanation

ઇથેનોલ

C2H5OH

7.

OPEN ENDED QUESTION

3 mins • 1 pt

ક્લોરીન પરમાણુની છેલ્લી કક્ષામા .......... ઈલેક્ટ્રોન હોય છે.

Evaluate responses using AI:

OFF

Answer explanation

7

સાત

seven

sat

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

By signing up, you agree to our Terms of Service & Privacy Policy

Already have an account?