
GJUSK-010 ગુજરાતી સાહિત્ય
Authored by Gnan Darpan
English
University
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
14 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ તુષાર શુક્લનો નથી ?
તારી હથેળી
પૂછીને થાય નહી પ્રેમ
મારો વરસાદ
પોલિટેકનીક
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બારી બહાર અને રાજકુમારની શોધમાં નામની કૃતિઓ ક્યાં સાહિત્યકારની છે ?
પ્રહલાદ પારેખ
ઉમાશંકર જોશી
નાનાભાઈ ભટ્ટ
રધુવીર ચૌધરી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
તિલક કરતા ત્રેસઠ ગયા નામનો હાસ્યલેખ ગ્રંથ ક્યાં સાહિત્યકારનો છે ?
અખો
રતિલાલ બોરીસાગર
રધુવીર ચૌધરી
સાઈરામ દવે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પુરાણોમાં ગુજરાતમાં તેમજ અખો એક અધ્યયન નામના સંસોધનગ્રંથો ક્યાં સાહિત્યકારના છે.
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
અખો
ભાલણ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ગુજરાતી સાહિત્યનો પહેલો લધુકથા સંગ્રહ કાસમ માસ્તરનું વસિયતનામુંના લેખકનું નામ જણાવો.
ઇજજતકુમાર ત્રિવેદી
જલાલુદીન સઆહુદીન અલવી
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"જ્યાં ત્યાં પડે નજર મારી" નામની રચના કરનાર સાહિત્યકારનું નામ જણાવો
કલાપી
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
સધુવીર ચૌધરી
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પરીઢીયાની પદમણી નામનો ગીતસંગ્રહ ક્યાં સાહિત્યકારનો છે ?
કુતુબ આઝાદ
વેણીબાઈ પુરોહિત
જલન માતરી
રામનારાયણ વિશ્વનાથ પાઠક
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?