
COMK-001 જનરલ

Quiz
•
English
•
University
•
Easy
Gnan Darpan
Used 1+ times
FREE Resource
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
MS Excel માં current time જોવા માટે ક્યાં વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?
= time ()
= NOW ( )
= current Time ( )
= DURATUION ( )
2.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
હાલમ ઈન્ટરનેટ પર ડીજીટલ ઓડીયોના ક્યાં સ્વરૂપમાં અનધિકૃત વિતરણ એક મોટી સમસ્યા છે ?
MP3
WMA
MAV
M3U
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
વેબપેજમાં જોવા મળતી હાઇપરલિંક સામાન્ય રીતે ક્યાં રંગની જોવા મળે છે ?
લાલ (RED)
લીલા (GREEN)
વાદળી (BLUE)
કાળા (BLACK)
4.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
પ્રાઈમરી મેમરીની સરખામણીમાં સેકેન્ડરી મેમેરી કેવી હોય છે ?
સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ
અસ્થાયી , ધીમી, ઓછી ખર્ચાળ
સ્થાયી, ઝડપી, ઓછી ખર્ચાળ
અસ્થાયી, ધીમી, વધુ ખર્ચાળ
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
ઈન્ટરનેટ પર કોમ્પુટર કે રાઉટર દ્વારા પ્રેશકની પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખવા પોગ્રામ ને શું કહે છે ?
Sniffer
Denial of service attack
Malicious code
spooting
6.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
ઈન્ટરનેટ પર ઈ-કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો ?
ઈલેક્ટ્રોનિક વર્તમાનપત્ર
ઈન્ટરનેટ પર પુસ્તકની દુકાન
ઓનલાઈન હરાજી
ઓનલાઈન બિલીંગ
7.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
Ms Power point સ્લાઈડને વધુમાં વધુ કેટલા ટકા zoom કરી શકાય છે ?
200%
300%
400%
500%
Create a free account and access millions of resources
Similar Resources on Wayground
Popular Resources on Wayground
18 questions
Writing Launch Day 1

Lesson
•
3rd Grade
11 questions
Hallway & Bathroom Expectations

Quiz
•
6th - 8th Grade
11 questions
Standard Response Protocol

Quiz
•
6th - 8th Grade
40 questions
Algebra Review Topics

Quiz
•
9th - 12th Grade
4 questions
Exit Ticket 7/29

Quiz
•
8th Grade
10 questions
Lab Safety Procedures and Guidelines

Interactive video
•
6th - 10th Grade
19 questions
Handbook Overview

Lesson
•
9th - 12th Grade
20 questions
Subject-Verb Agreement

Quiz
•
9th Grade