Search Header Logo

પ્રકરણ 18 સંચાર માધ્યમ અને જાહેરાતો

Authored by ASHESH KAPADIYA

Social Studies

7th Grade

Used 8+ times

પ્રકરણ 18 સંચાર માધ્યમ અને જાહેરાતો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

24 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કોઈ એક રીતનો સમાવેશ થતો નથી?

મોટે અવાજે રડવું

ઢોલ વગાડવો

આગ કે ધુમાડાનો સંકેત

ઝંડો લહેરાવવો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આધુનિક સંચારતંત્રે પૂરા વિશ્વને શામાં ફેરવી નાખ્યું છે?

વૈશ્વિક શહેરમાં

વૈશ્વિક ગ્રામમાં

વૈશ્વિક કુટુંબમાં

વૈશ્વિક દેશમાં

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી?

ઈ. સ. 1854માં

ઈ. સ. 1855માં

ઈ. સ. 1858માં

ઈ. સ. 1872માં

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?

પાર્સલ દ્વારા

રજીસ્ટર એ. ડી. દ્વારા

ટપાલી દ્વારા

મનીઓર્ડર દ્વારા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?

ટપાલી દ્વારા

રજીસ્ટર એ. ડી. દ્વારા

પાર્સલ દ્વારા

મનીઓર્ડર દ્વારા

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ટેલિગ્રામ(તાર)ની શોધ ક્યારે થઈ હતી?

ઈ. સ. 1880માં

ઈ. સ. 1870માં

ઈ. સ. 1860માં

ઈ. સ. 1850માં

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સેવા કયાં સ્થળો વચ્ચે શરૂ થઈ હતી?

કોલકાતા અને દિલ્લી

મુંબઈ અને નાગપુર

કોલકાતા અને ડાયમંડ હાર્બર

અમદાવાદ અને વડોદરા

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?