
રામાયણ
Authored by Patel Meet
Life Skills
Professional Development
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીરામની બહેનનું નામ જણાવો.
ઊર્મિલા
શાંતા
ઉમા
સીતા
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીરામને નાવડીની વ્યવસ્થા કોને કરી આપી.
હનુમાન
વિભીષણ
સુગ્રીવ
કેવટ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
બાલીના પુત્રનું નામ જણાવો.
સુગ્રીવ
નીલ
અંગદ
નલ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
રાવણના મોટા પુત્રનું નામ જણાવો.
ઇન્દ્રજીત
અક્ષય
કુંભકર્ણ
વિભીષણ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીરામે સીતા સ્વયંવર મા ભંગ કરેલા ધનુષ્યનું નામ જણાવો
પિનાક
ગાંડીવ
સારંગ
વિજય
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દશરથની સૌથી નાની પત્નીનું નામ જણાવો.
કૌશલ્યા
સુમિત્રા
કૈંકયી
ઉમા
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
સુગ્રીવ ના રાજ્ય નું નામ શું હતું?
કિષ્કિંધા
મિથિલા
અયોધ્યા
લંકા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?