
nikhil bhai quiz 2
Authored by ishita lodaya
Mathematics
1st - 5th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
8 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વ્યવહાર નય --------- છે ?
સત્યાર્થ
ભૂતાર્થ
અભૂતાર્થ
પરમાર્થ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન , જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન , ચારણાનુયોગ સૂચક ચૂલિકા - આ ત્રણ અધિકાર ક્યાં શાસ્ત્ર માં છે ?
પ્રવચનસાર જી
નિયમસાર જી
પંચાસતિકાય સંગ્રહ જી
અષ્ટપાહુડ જી
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નિયમસાર એટલે ?
દ્રવ્યકર્મ ભાવકર્મ નૌકર્મ રહિત શુદ્ધાત્મા
શુદ્ધ રત્નત્રય અને તેનું ફળ
દિવ્યધવાની નો સાર
દ્રવ્ય ગુણ પર્યાય
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
અષ્ટપાહુડ જી માં કેટલી ગાથા છે ?
603
502
415
278
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
શ્રીમદ કુંદકુંદ આચાર્ય દેવ કૃત ગ્રંથ ?
અષ્ટપાહુડ જી,
નિયમસાર જી
દશ ભક્તિ દ્વાદશ અનુપ્રેક્ષા
both a and b
none of the above
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ધર્મ નું મૂળ સમ્યક્દર્શન છે આ ક્યાં શાસ્ત્રનું અવતરણ છે ?
સમયસાર જી
પંચાસ્તિકાય સંગ્રહ જી
દશ ભક્તિ
દર્શન પાહુડ
( અષ્ટપાહુડ)
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આ બધાના વ્યવહારિક સ્વરૂપથી સ્પષ્ટ કરતા કહેવાયું છે કે નિશ્ચય થી નિર્દોષ ____ જ આયતન છે , ચૈત્ય ગૃહ છે , જિન પ્રતિમા છે , દર્શન છે , જિન બિમ્બ છે , જિન મુદ્રા છે , જ્ઞાન છે , દેવ છે , તીર્થ છે , અરિહંત છે અને દીક્ષા છે
નિર્ગ્રંથ સાધુ
સિદ્ધ ભગવાન
અરિહંત પ્રભુ
સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?