
રાઉન્ડ 3
Authored by NANI RAJASTHALI C.R.C
Science
8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ક્યુ વિટામીન મેદસ્વિતા માટે જવાબદાર છે ?
વિટામીન A
વિટામીન B
આપેલ બંને
એક પણ નહીં
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાણીમાં સાકર ઓગળે છે આમાં પાણી ને શું કહેવાય?
દ્રાવ્ય
દ્રાવણ
દ્રાવક
એક પણ નહીં
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
પાચન ક્રિયામાં જઠરમાં નીચેનામાંથી કોનો સ્ત્રાવ થતો નથી?
પિતરસ
શ્લેષ્મ
હાઇડ્રોક્લોરિક એસિડ
પાચક રસ
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે?
બેરીબેરી
એનિમિયા
ગોઈટર
સુકતા ન
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?