Search Header Logo

અવયવ

Authored by Manish Fefar

Mathematics

6th Grade

અવયવ
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1 એ ક્યાં પ્રકારની સંખ્યા છે?

અવિભાજ્ય

વિભાજ્ય

વિશિષ્ટ

એક પણ નહિ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અવિભાજ્ય સંખ્યા ને કેટલા અવયવ હોય છે?

અનન્ય

ફક્ત બેજ

ફક્ત ત્રણ જ

શુન્ય

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગઈ કાલે તમે એક ચાણણી ( filter)

પર માહિતી મેળવેલ / પ્રોજેક્ટ કાર્ય કરેલ તે ચાણણી નુ નામ..................

ઇરેટોસ્થેનિસ ચાળણી

ઇન્ફ્રારેડ ચાળણી

ઇન્સ્ટરો ચાળણી

ઇન્સ્ટાગ્રામ ચાળણી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંખ્યા 12 નો એક અવયવ જે દરેક સંખ્યાનો અવયવ છે, તે અવયવ............

12

6

2

1

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સંખ્યા 3 અને 7 નો ગુ. સા. અ. જણાવો.

3

21

1

7

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે?

1

2

3

4

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?