
રાષ્ટ્રપતિ અને લોકસભા(યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ- ભરૂચ)
Authored by manmohansinh yadav
History
10th Grade
Used 7+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
115 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
લોકસભા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતીય બંધારણમાં લોકસભાનો ઉલ્લેખ અનુચ્છેદ 81 માં કરવામાં આવ્યો છે
1954 સુધી લોકસભા એ જનતા પરિષદના નામે ઓળખવામાં આવતું હતું
લોકસભાની રચના 17 એપ્રિલ 1952 ના રોજ થઈ
લોકસભાની પ્રથમ બેઠક 13 મે 1952માં મળી
લોકસભાની નીચલું ગૃહ અને જનતા નું પ્રતિનિધિત્વ કરતું ગૃહ કહેવામાં આવે છે
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના વિધાનો વિચાર
(૧) લોકસભા સંસદનું નીચલું ગૃહ છે
(૨) લોકસભા સંસદનું પ્રથમ ગૃહ છે
(૩) સંસદનું લોકપ્રિય ગૃહ લોક સભા કહેવાય છે
(૪) લોકસભાનો સભ્ય બનવા 10 સભ્યોનું સમર્થન અને 10 સભ્યોનો ટેકો જરૂરી છે
(૫) લોક સભાની રચના અનુચ્છેદ 81 મુજબ થાય છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૫ સાચા છે
૧૩૪૫ સાચા છે
એક બે અને ત્રણ સાચા છે
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
લોકસભામાં વતી નીચેના વિધાનો વિચારો
(૧) લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે
(૨) હાલમાં લોકસભાની 543 બેઠકો કાર્યરત છે
(૩) મૂળ બંધારણમાં લોકસભાની સભ્ય સંખ્યા ૫૦૦ હતી
(૪) લોકસભામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે અનામતની જોગવાઈ છે
(૫) લોકસભાની કોરમ માટે 1/6 સંખ્યા જરૂરી છે
1,2,3,4 સાચા છે
1,2,3,4,5 સાચા છે
1,2,3 સાચા છે
2,4,5
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કયા બંધારણીય સુધારા દ્વારા નક્કી થયું કે 25 વર્ષ સુધી એટલે કે 2026 સુધી લોકસભાની સભ્ય સંખ્યા 552 રહેશે
84 મો બંધારણીય સુધારો 2001
86 મોબંધારણીય સુધારો 2002
71 મો બંધારણીય સુધારો 1971
76 મો બંધારણીય સુધારો 1992
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
લોકસભાના સભ્યની યોગ્યતા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) લોકસભાના સભ્યની યોગ્યતા અનુચ્છેદ 84 માં આપેલ છે
(૨) એ ભારતનો નાગરિક હોવો જોઈએ
(૩) બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લીધા હોવા જોઈએ
(૪) તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ
(૫) લાભના પદ પર ન હોવો જોઈએ
(૬) સંસદ દ્વારા માંગેલ યોગ્યતાઓનો અભાવ અથવા સંસદ દ્વારા તેમને અયોગ્ય ઘોષિત કરેલ ન હોવો જોઈએ
(૭) બે વર્ષની સજા થયેલ ન હોવી જોઈએ
(૮) વિધાનસભાના 10 સભ્યો દ્વારા સમર્થન અને 10 સભ્યો દ્વારા ટેકો આપેલ હોવો જોઈએ
૧,૨,૩,૪,૫,૬,૭,૮
૧,૨,૩,૫,૬,૭
૧૨૩૬૭૮
૧૪૫૬૭૮
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
લોકસભાના સભ્યોની શપથ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) લોકસભાના સભ્યોને શપથ રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ શપથ લેવડાવશે
(૨) લોકસભાના સભ્યોને શપથ વડાપ્રધાન લેવડાવશે
(૩) લોકસભાના અધ્યક્ષ ને શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે
૧,૨,૩ સાચું છે
૧,૨ સાચું છે
૧,૩ સાચું છે
૧ સાચું છે
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
લોકસભાના સભ્યોની ચૂંટણી બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) લોકસભાના સભ્યોની ચૂંટણી જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે પુખ્ત મતાધિકાર તથા ખુલ્લા મતદાન દ્વારા થાય છે
(૨) અનુચ્છેદ 326 મુજબ 18 વર્ષથી ઉપરની વયનો યોગ્યતા ધરાવતો નાગરિક મતદાન કરી શકે છે
(૩) 61 માં બંધારણીય સુધારા 1989 અનુસાર મતદાન માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચું છે
૧,૩ સાચું છે
૨ સાચું છે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?