
બંધારણીય સંસ્થા અને વૈધાનિક સંસ્થા (યાદવ મનમોહનસિંહ GES-2નેત્રંગ
Authored by manmohansinh yadav
History
10th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
136 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના વિધાનો વિચારો
(૧) જે સંસ્થાનો અનુચ્છેદ (આર્ટિકલ) બંધારણમાં આપેલો હોય તે બંધારણીય સંસ્થા છે
(૨) બંધારણીય સંસ્થાની રચના રાષ્ટ્રપતિ કરતા હોય છે
(૩) બંધારણીય સંસ્થાનો ઉલ્લેખ બંધારણમાં અનુચ્છેદ સાથે થયેલો હોય છે
(૪) બંધારણના પ્રાવધાન નું ઉલનઘન કરે તે બંધારણીય સંસ્થા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૨,૩,૪ સાચા છે
૧,૨,૪ સાચા છે
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી
ચૂંટણી પંચ
નાણાપંચ
સંઘ લોકસેવા આયોગ
રાજ્ય લોકસેવા આયોગ
કેન્દ્રીય સૂચના આયોગ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી
રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ
રાષ્ટ્રીય પછાત વર્ગઆયોગ
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
લોકપાલ અને લોકાયુક્ત
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ચૂંટણી પંચની રચના અનુચ્છેદ 322 મુજબ થાય છે
(૨) ભારતનું ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ, વિધાનમંડળ, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરે છે
(૩) ભારતનું ચૂંટણી પંચ નું કાર્યાલય 25 જાન્યુઆરી 1950 થી શરૂ થયું
(૪) 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે
(૫) ભારતના ચૂંટણી પંચમાં હાલમાં એક સભ્ય છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૨,૩,૪,૫ સાચા છે
૩,૪ સાચા છે
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારતના ચૂંટણી પંચ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ભારતના ચૂંટણી પંચની શરૂઆત થઈ ત્યારે તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હતા
(૨) હાલમાં બંધારણમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર છે એમ કુલ ત્રણ જણ છે
(૩) 61 મો બંધારણીય સુધારો 1989 એકની જગ્યાએ ત્રણ ચૂંટણી કમિશનર કરવામાં આવ્યા
૧,૨,૩ સાચા છે
૧,૩ સાચા છે
૧,૨ સાચા છે
માત્ર ૩ સાચું
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના વિધાનો વિચારો
(૧) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સૂકુમાર સેન હતા
(૨) હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે
(૩) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સોમિત્રી ચેટરજી હતા
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
માત્ર ત્રણ સાચા છે
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે?
રાષ્ટ્રપતિ
સંસદ
વડાપ્રધાન
ઉપ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?