
ધ્વનિ, અને બીજા ટોપિક વિજ્ઞાન( યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES -2)
Authored by manmohansinh yadav
History
10th Grade
Used 5+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
95 questions
Show all answers
1.
MULTIPLE SELECT QUESTION
1 min • 1 pt
કોઈ વસ્તુની વારંવાર આગળ પાછળ ગતિને ------ કહે છે
તરંગ લંબાઈ
કંપન
ધ્વનિ
તીવ્રતા
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
કંપન ને બીજા કયા નામે ઓળખાય છે
દોલિતગતિ
ધ્વનિ
તરંગ લંબાઈ
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
કંપનને પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે
પુરુષોમાં સ્વરતંતુ 20 mm લાંબા હોય છે
સ્ત્રીઓમાં સ્વર તંતુ 5mm લાંબા હોય છે
ધ્વનિ પરિણામે કંપન ઉત્પન્ન થાય છે
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
તરંગોના માધ્યમ બે છે યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો
પ્રશ્ન -- યાંત્રિક તરંગો બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) યાંત્રિક તરંગો એવા તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે
(૨)) યાંત્રિક તરંગો ઘન પ્રવાહી અને વાયુમાં હોઈ શકે છે
(૩) યાંત્રિક તરંગોનું પ્રસરણ શૂન્યઅવકાશમાં થઈ શકે છે
(૪) યાંત્રિક તરંગો માત્ર પ્રવાહી સ્વરૂપમાં હોય છે
(૫) પાણીમાં તરંગો, ધ્વનિ તરંગો એ યાંત્રિક તરંગોના ઉદાહરણ છે
૧,૨,૫ સાચા છે
૧,૨,૪૫ સાચા છે
૧,૩ ૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
બિનયાંત્રિક તરંગો બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) બિનયાંત્રિક તરંગો એવા તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી
(૨) બિનયાંત્રિક તરંગો ખાલી જગ્યામાં પ્રસરણ કરી શકે છે
(૩) બિનયાંત્રિક તરંગોનું પ્રસરણ શૂન્યવકાશમાં શક્ય છે
(૪) વની તરંગો બિનયાંત્રિક તરંગો નું ઉદાહરણ છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચું છે
૧,૪ સાચું છે
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
પ્રસરણની દિશાના આધારે ધ્વનિ તરંગોના બે પ્રકાર બાબતે નીચેના વિધાન વિચારો
(૧) પ્રસરણની દિશાના આધારે ધ્વનિ તરંગના બે પ્રકાર છે લંબગત તરંગો અને સંગત તરંગો
(૨) લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે
(૩) ખેંચેલી દોરી, પાણીના તરંગ, પ્રકાશના તરંગ એ લંબગતતરંગના ઉદાહરણો છે
(૪) સંગતતરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૩,૪ સાચા છે
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
તરંગ લંબાઈ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
એક પૂર્ણ દોલન (તરંગ) દરમિયાન તરંગે તરંગ પ્રસરણ ની દિશામાં કાપેલું અંતર એ તરંગ લંબાઈ છે
તરંગ લંબાઈ નો SI એકમ મીટર છે
તરંગ લંબાઈ નો ગ્રીક મૂળાક્ષર લેમડા છે
તરંગ લંબાઈ નો નાનો એકમ એંગસ્ટ્રોમ છે
તરંગ લંબાઈ ને લંબાઇ વડે દર્શાવાય છે
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?