
ઘડિયાળ
Authored by nimesh chaudhari
Others
University
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
12 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક અઠવાડિયામાં બંને કાંટા કેટલી વખત ભેગા થાય?
84
160
56
154
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક ઘડિયાળ, જેને સવારે 6 વાગ્યે સાચા સમયે સેટ કરવામાં આવી હતી, તે એક મિનિટમાં 5 સેકન્ડ વધારે ચાલે છે. તો બપોરનાં 2 વાગ્યે ઘડિયાળમાં કયો સમય દેખાશે?
2:20
2:50
2:30
2:40
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
દર 40 મિનિટે તળાજા બસ સ્ટેશનથી મહુવા માટે એક બસ ઉપડે છે. એક વ્યક્તિ પૂછપરછ ઓફિસે જઈને આગળની બસ વિશે પૂછે છે, તો ખબર પડે છે કે આગળની બસ 20 મિનિટ પછી જશે. જો અત્યારે 12:05 વાગ્યા હોય તો પાછળની બસ કેટલા વાગ્યે ગઈ હશે?
11:45 વાગ્યે
11:50 વાગ્યે
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો 50 મિનિટ પહેલાં 4:45 વાગ્યાનો સમય થયો હોય, તો અત્યારે 6 વાગવામાં કેટલી મિનિટ બાકી હશે?
45 મિ.
25 મિ.
એકપણ નહીં
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જો 50 મિનિટ પહેલાં 4:45 વાગ્યાનો સમય થયો હોય, તો અત્યારે 6 વાગવામાં કેટલી મિનિટ બાકી હશે?
45 મિ.
11:40 વાગ્યે
25 મિ.
એકપણ નહીં
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક અરીસામાં ઘડિયાળના પ્રતિબિંબનો સમય 3:45 દેખાય છે. તો ઘડિયાળમાં વાસ્તવિક સમય કયો થયો હશે?
8:00
8:10
8:15
8:30
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એક ઘડિયાળમાં કલાક કાંટો 18° નું પરિભ્રમણ કરે, તો તે દરમિયાન મિનિટ કાંટો કેટલું પરિભ્રમણ કરે?
60 મિનિટ
276°
1 દિવસ
216°
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?